Home /News /sport /IPL 2018: મુંબઇ ઇન્ડિયન્સે આપ્યું મોટુ લક્ષ્ય, પતન થઇ જશે કોલકતા નાઇટ રાઇડસનું

IPL 2018: મુંબઇ ઇન્ડિયન્સે આપ્યું મોટુ લક્ષ્ય, પતન થઇ જશે કોલકતા નાઇટ રાઇડસનું

    આઇપીએલએ દર્શાવ્યું છે કે ટી ​​-20 ક્રિકેટમાં 200 રનનો લક્ષ્યાંક પણ અશક્ય નથી. પરંતુ આ વખતે પ્રાપ્ત થઇ શકે તે નક્કી છે. જેમ બુધવારે ઈડન ગાર્ડેસ સ્ટેડિયમ ઈશાન કિશને 17 બોલમાં અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ધીમી શરૂઆતમાં છ વિકેટ પર 210 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સની સંપૂર્ણ ટીમ 18.1 ઓવરમાં 108 રન પર ઓલઆઉટ થઈ ગઇ. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 102 રનથી હરાવીને પ્લેઓફમાં પ્રવેશની આશા પ્રબળ કરી લીધી. આઇપીએલમાં અત્યાર સુધીમાં કોલકાતા નાઇટ રાઇડર્સની આ સૌથી મોટી હાર છે.

    કોલાકાતાએ અત્યાર સુધી 10 મેચ રમી છે જેમાં 5માં તેને જીત મળી જ્યારે આટલી જ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ મુંબઈ 10માંથી 4 જ મેચ જીતી શકી છે. બંને ટીમો IPLના ઈતિહાસમાં 22 વખત એકબીજા સામે ટકરાઈ ચૂકી છે. જેમાં મુંબઈનો હાથ ઉપર છે અને તેણે 17 મેચોમાં જીત મેળવી છે. મુંબઈએ IPLમાં ટકી રહેવા માટે આજે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Ipl 2018, Kolkata Knight Riders, Mumbai indians

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन