IPL 2018: દિનેશ કાર્તિકની 'આ' ક્ષમતાને હવે બધા કરી રહ્યાં છે નોટીસ
News18 Gujarati Updated: May 16, 2018, 3:48 PM IST

- News18 Gujarati
- Last Updated: May 16, 2018, 3:48 PM IST
આઈપીએલની વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપકકિંગ્સના કેપ્ટન એમએસ ધોની એક અલગ જ અવતારમાં નજરે પડી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ધોની ફરીથી પોતાના બેસ્ટ ફિનિશરવાળા રોલમાં પાછો ફર્યો છે પરંતુ આ બાબતમાં દિનેશ કાર્તિક તેને કાંટાની ટક્કર આપી રહ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે મંગળવારે રાત્રે મંગળવારે રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ 31 બોલમાં 41 રનની અણનમ ઈનિંગ રમી. કાર્તિકની આ શાનદાર ઈનિંગની મદદથી કોલકાતાએ રાજસ્થાને 06 વિકેટથી માત આપી દીધી. આ સિઝનમાં નવમી વખતે કોલકાતા નાઈટરાઈડર્સે દિનેશ કાર્તિકના કારણે વિરોધી ટીમે આપેલા ટાર્ગેટને સરળ રીતે મેળવી લીધો હોય. આમાં સાત વખત કાર્તિક અણનમ રહ્યો છે.
દિનેશ કાર્તિકે ટ્રાય સિરીઝની ફાઈનલમાં આઠ બોલ પર 29 રનની ધમાકેદારી ઈનિંગ લાંબા સમય સુધી ક્રિકેટ પ્રેમી ભૂલી શકશે નહી. ટ્રાય સિરીઝ ફાઈનલ ઉપરાંત વર્ષ 2018માં બે વખત ભારત માટે દિનેશ કાર્તિકે 39 અને બે રનની અણનમ ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાના ટાર્ગેટને મેળવવામાં રોલ પ્લે કરી ચૂક્યા છે.ઈન્ટરનેશનલ ક્રિકેટ ઉપરાંત આઈપીએલની આ સિરીઝમાં કાર્તિક ફિનિશિંગના માસ્ટર બની ગયો છે. કાર્તિક રનોનો પીછો કરીને 35*, 42*, 23*, 45* અને 41 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો. તે ઉપરાંત ઘરેલૂ ક્રિકેટમાં તમિલનાડૂ માટે કાર્તિકે 32 બોલમાં 57 રનની ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.