આ છે પાંચ બોલરો, જેની આગળ વિરાટ કોહલીનું હથિયાર પણ નથી ચાલતું

News18 Gujarati
Updated: April 14, 2018, 7:18 PM IST
આ છે પાંચ બોલરો, જેની આગળ વિરાટ કોહલીનું હથિયાર પણ નથી ચાલતું
આઇપીએલના 11 વર્ષના ઇતિહાસમાં પાંચ સ્પિન બોલરો જ વિરાટ કોહલીને ક્લિન બોલ્ડ કરવામાં સફળ રહ્યા હતા.

આઇપીએલના 11 વર્ષના ઇતિહાસમાં પાંચ સ્પિન બોલરો જ વિરાટ કોહલીને ક્લિન બોલ્ડ કરવામાં સફળ રહ્યા હતા.

  • Share this:
વિરાટ કોહલીને ક્રિકેટના કોઇપણ ફોર્મેટમાં ક્લિન બોલ્ડ કરવા માટે કોઇપણ બોલર માટે મોટો પડકાર ગણવામાં આવે છે. બોલર જો સ્પિનર હોય તો વિરાટ કોહલની બોલ્ડ કરવા લગભગ અશક્ય છે. જોકે અહીં તમને એવા પાંચ બોલરો વિશે જણાવીશું જેની સામે આઇપીએલમાં કોહલીનું હથિયાર ચાલ્યું નહતું. આઇપીએલના 11 વર્ષના ઇતિહાસમાં પાંચ સ્પિન બોલરો જ વિરાટ કોહલીને ક્લિન બોલ્ડ કરવામાં સફળ રહ્યા હતા.

આઇપીએલમાં સૌથી પહેલા ફિરકીના જાદૂગર શેન વોર્ને વિરાટને પોતાની જાળમાં ફસાવીને તેના સ્ટમ્પ ઉડાવી દીધા હતા.આ યાદીમાં બીજા નંબર ઉપર વેસ્ટઇન્ડિઝના બોલસ સુનિલ નારાયણ આવે છે. જેમણે કહોલનીને ક્લિન બોલ્ડ કર્યો હતો.વિરાટને આઇપીએલમાં સૌથી પહેલા ક્લિન બોલ્ડ કરનાર ભારતીય બોલર પીયૂષ ચાવલા છે.

આઇપીએલ 11ની પહેલી મેચમાં દિલ્હીના યુવા પાર્ટ ટાઇમ બોલર નિતિશ રાણાએ કોહલીને બોલ્ડ કર્યો હતો.જ્યારે બીજી મેચમાં મુજીબ જારદાને કોહલીને પોતાની ગૂગલીથી ચકમો આપીને બ્લોડ આઉટ કરી પેવેલિયન ભેગો થવા માટે મજબૂર કરી દીધો હતો.

First published: April 14, 2018, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading