IPL ટ્રોફી જીતવાની સાથે કરોડો રૂપિયા ઘરે લઈ જશે ચેન્નાઈની ટીમ

News18 Gujarati
Updated: May 27, 2018, 11:25 PM IST
IPL ટ્રોફી જીતવાની સાથે કરોડો રૂપિયા ઘરે લઈ જશે ચેન્નાઈની ટીમ

  • Share this:
ચેન્નાઈ સુપર કિંગ્સે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે આઠ વિકેટથી હરાવીને આઈપીએલની 11મી સિઝનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

હૈદરાબાદે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને પર 178 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ આ ટાર્ગેટ 18.3 ઓવરોમાં માત્ર બે વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ચેન્નાઈ માટે શેન વોટ્સને 57 બોલમાં 11 ફોર અને આઠ સિક્સની મદદથી અણનમ 117 રન ફટકાર્યા. હૈદરાબાદ તરફથી યુસૂફ પાઠણે અંતમાં અણનમ 45 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન કેન વિલિયમ્સને 47 રનોની ઈનિંગ રમી હતી.

દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગ જીતવા પર ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને 20 કરોડ રૂપિયાની ઈનામી રાશિ મળશે. પાછલી સિઝનની વિજેતા ટીમ મુંબઈ ઈન્ડિયન્સ 15 કરોડ રૂપિયા મળ્યા હતા. આ વખતે પ્રાઈઝ મનીમાં પાંચ કરોડ રૂપિયાનો વધારો કરી નાંખ્યો છે.

આઈપીએલમાં રનર્સ અપ રહેનાર સનરાઈઝર્સ હૈદરાબાદને 12.5 કરોડ રૂપિયા મળશે.

આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવા પર હૈદરાબાદની ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને ઓરેન્જ કપ જીતી લીધી. જ્યારે, કિંગ્સ ઈલેવન પંજાબના ફાસ્ટ બોલર એન્ડ્ર્યૂ ટાઈએ 24 વિકેટ લઈને પર્પલ કપ પોતાના નામે કરી લીધી છે.
First published: May 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,158,294

     
  • Total Confirmed

    1,621,742

    +18,090
  • Cured/Discharged

    366,263

     
  • Total DEATHS

    97,185

    +1,493
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres