Indias squad for T20: મહિલા ક્રિકેટના ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટેની ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં બે ગુજરાતી મહિલા ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ શ્રેણીમાં રેગ્યુલર કેપ્ટન હરમનપ્રીત કૌર જ કેપ્ટન રહેશે અને સ્મૃતિ માંધાના વાઇસ કેપ્ટન રહેશે.
આ પણ વાંચો: પાકિસ્તાનનાં આ બોલરને ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ બેરહેમીથી ઝૂડયો, એક જ દિવસમાં આપી દીધા 160 રનઇજાના કારણે આ શ્રેણીમાં ઓલરાઉંડર પુજા વસ્ત્રાકર નહીં રમી શકે. તો વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયા વિકેટકીપર તરીકે યથાવત રહેશે.
આ પણ વાંચો: IPL 2023: ક્રિકેટ રસીયાઓ માટે આવ્યા ગૂડ ન્યૂઝ, IPL માં જલ્દી થશે મોટાપાયે ફેરફારોસ્કવોડ: હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના (VC), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (wk), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાણી, દેવિકા વૈદ્ય, એસ મેઘના, રિચા ઘોષ (wk), હરલીન દેઓલ.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cricket News in Gujarati, Indian Women Cricket Team, Women Cricketers