Highlights
શ્રીલંકા 87 રનમાં ઓલઆઉટ, ભારતની 93 રને શાનદાર જીત
ભારતીય બોલર ઝળક્યા, શ્રીલંકાની સસ્તામાં 08 વિકેટ
ભારતીય બોલરોનો સપાટો, શ્રીલંકાની સસ્તામાં 07 વિકેટ, કુશાલ પરેરા આઉટ
શ્રીલંકાને છટ્ટો ઝટકો, કપ્તાન તિસારા પરેરા પણ આઉટ
શ્રીલંકાને પાંચમો ઝટકો, દાસુન શનાકા પણ આઉટ
શ્રીલંકાને ચોથો ઝટકો, અસેલા ગુણરત્ને પણ આઉટ
શ્રીલંકાને ત્રીજો ઝટકો, અંજેલો મેથ્યુઝ યુજવેન્દ્ર ચહલની ઓવરમાં આઉટ
શ્રીલંકાને બીજો ઝટકો ઉપુલ થરંગા આઉટ
શ્રીલંકાને પ્રથમ ઝટકો આઉટ થયો
શ્રીલંકાએ ટોસ જીત્યો, ભારત પ્રથમ બેટિંગ કરશે
શું છે મેદાનનો ઈતિહાસ્
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી-20 સીરિઝની પ્રથમ ટી-20 મેચ રમવામાં આવી રહી છે. આ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 સીરિઝની પ્રથમ મેચ કટકમાં બારામતી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરી ભારતને બેટિંગ સોંપી.
ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે આ પહેલા ટેસ્ટ સીરિઝ અને વન-ડે સીરિઝ રમાઈ હતી જેમાં ભારતે 2-1થી વન-ડે પર કબ્જો કરી લીધો હતો. જેથી ભારતીય ટીમનું મનોબળ મજબુત છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે આ પહેલા ટેસ્ટ સીરિઝ અને વન-ડે સીરિઝ રમાઈ હતી જેમાં ભારતે 2-1થી વન-ડે પર કબ્જો કરી લીધો હતો. જેથી ભારતીય ટીમનું મનોબળ મજબુત છે.