કોલંબો : બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ ભારત સામેની ત્રીજી ટી-20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 81 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ સાથે જ શ્રીલંકાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે.
મેચ અપડેટ્સ
-ભારત તરફથી રાહુલ ચાહરે 3 વિકેટ ઝડપી
-સમરવિક્રમા 6 રને આઉટ
-ભાનુકા 18 રને એલબી આઉટ
-અવિષ્કાના 12 રન
-શ્રીલંકા તરફથી હસરંગાએ 9 રનમાં 4 વિકેટ ઝડપી
-ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 81 રન બનાવ્યા
- ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 23 રન બનાવ્યા