16:53 (IST)
રોહિત શર્માએ 144 બોલમાં 13 ફોર અને 2 સિક્સર સાથે અણનમ 122 રન બનાવ્યા. ભારત હવે 9 જૂને ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
રોહિત શર્મા 122 અને હાર્દિક પંડ્યા 15 રને અણનમ રહ્યા
ભારતનો 6 વિકેટે વિજય. ભારતે 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 230 રન બનાવી લીધા
એમએસ ધોની 46 બોલમાં 2 ફોર સાથે 34 રન બનાવી આઉટ. ભારતે 213 રને ચોથી વિકેટ ગુમાવી
ભારતે 44.1 ઓવરમાં 200/3 રન પૂરા કર્યા
રોહિત શર્માએ વન-ડેમાં 23મી સદી ફટકારી