ભારત હવે 16 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે
પોઇન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે. જ્યારે ભારત 3 મેચમાં 2 જીત સાથે 5 પોઇન્ટ મેળવી ત્રીજા સ્થાને
વરસાદના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની વન-ડે મેચ રદ. બંને ટીમને 1-1 પોઇન્ટ
નોટિંઘમમાં ફરી ભારે વરસાદ શરુ થયો છે. અત્યાર સુધીનો સૌથી ભારે વરસાદ, વરસાદના કારણે છ વાગ્યાનું નિરીક્ષણ પણ થઈ શક્યું નથી
નોટિંઘમમાં ફરી એક વાર વરસાદ શરુ થઈ ગયો છે. પિચનું આગામી નિરીક્ષણ 6 કલાકે થશે. બંને ટીમો હાલ લંચ માટે ગઈ છે
અમ્પાયર કંડીશન્સથી ખુશ જણાતા નથી. હજુ વધુ એક નિરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણ ભારતીય સમય પ્રમાણે સાંજે 5 કલાકે થશે