Home /News /sport /IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઇ ગઇ

IND vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ વરસાદમાં ધોવાઇ ગઇ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ

India vs New Zealand 1st T20 Match: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 મેચ (1st T20) શુક્રવારે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહોતો. ટોસ ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 વાગ્યે થવાનો હતો અને મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી,

વધુ જુઓ ...
    India vs New Zealand 1st T20 Match: ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 મેચ (1st T20) શુક્રવારે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહોતો. ટોસ ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 વાગ્યે થવાનો હતો અને મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વરસાદ બંધ ન થયો અને મેચ ધોવાઈ ગઈ.

    રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પણ આરામ આપવામાં આવ્યો છે. તેમની જગ્યાએ વીવીએસ લક્ષ્મણ આ જવાબદારી સંભાળી રહ્યા છે.

    ભારત- શુભમન ગિલ, ઇશાન કિશન, સંજૂ સેમસન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ,અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

    ન્યૂઝીલેન્ડ- ફિન એલન, ડેવૉન કૉન્વે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડિરેલ મિચેલ, જેમ્સ નીશમ, મિચેલ સેન્ટનર, ટીમ સાઉથી, એડમ મિલને, લૉકી ફર્ગ્યુસન, બ્લેયર ટિકનર
    Published by:mujahid tunvar
    First published:

    Tags: India vs new zealand

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन