Ind vs Eng: ત્રીજી ટેસ્ટમાં ભારતનો 203 રને વિજય, શ્રેણી જીવંત બનાવી

પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડ હજુ 2-1થી આગળ છે. ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે જસપ્રીત બુમરાહની કુલ 7 વિકેટ, પ્રથમ દાવમાં 2 અને બીજા દાવમાં 5 વિકેટ ઝડપી

News18 Gujarati
Updated: August 22, 2018, 4:27 PM IST
Ind vs Eng: ત્રીજી ટેસ્ટમાં ભારતનો 203 રને વિજય, શ્રેણી જીવંત બનાવી
વિકેટની ઉજવણી કરતો વિરાટ કોહલી (તસવીર - ટ્વિટર)
News18 Gujarati
Updated: August 22, 2018, 4:27 PM IST
જસપ્રીત બુમરાહ (5 વિકેટ)ના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે  203 રને ભવ્ય વિજય  મેળવ્યો હતો.  ભારતે આપેલા 521 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ પાંચમાં  દિવસે 317 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.આ જીત સાથે ભારતે પાંચ ટેસ્ટની શ્રેણી જીવંત બનાવી છે. પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડ હજુ 2-1થી આગળ છે.  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે.

પાંચમાં દિવસે ભારતની જીત માત્ર ઔપચારિકતા જ રહી હતી . ત્રીજી જ ઓવરમાં એન્ડરસન 11 રને અશ્વિનનો શિકાર બન્યો હતો. આદિલ રશિદ 33 રને અણનમ રહ્યો હતો.  ભારત તરફથી બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. ઇશાંત બે વિકેટ જ્યારે શમી, અશ્વિન અને  પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પહેલા ચોથા દિવસે ઇંગ્લેન્ડ તરફથી જોશ બટલરે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદી ફટકારતા 106 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સે 62 રનની ઇનિંગ્સ રમી હતી. આ બે બેટ્સમેન સિવાય બાકી બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. બટલર અને સ્ટોક્સ વચ્ચે પાંચમી વિકેટ માટે 169 રનની ભાગી
First published: August 22, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...