23:1 (IST)
શિખર ધવન 44 રન બનાવી રશિદનો શિકાર બન્યો. ભારતે 111 રને બીજી વિકેટ ગુમાવી
ટીમ ઇન્ડિયાએ 19.2 ઓવરમાં 100 રન બનાવ્યા
લોકેશ રાહુલ 36 રન બનાવી સ્ટોક્સનો શિકાર બન્યો. ભારતે 60 રને ગુમાવી પ્રથમ વિકેટ
ભારતે 8.2 ઓવરમાં 50 રન બનાવ્યા
ઇંગ્લેન્ડે 161 રનમાં ઓલઆઉટ. ભારતને 168 રનની લીડ, હાર્દિક પંડ્યાની 5 વિકેટ
હાર્દિક પંડ્યાએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી