Home /News /sport /

ઇન્ડિયા ઓપન બોક્સિંગ : સુમિત, સરજૂબાલા, પિંકીને મેડલ પાક્કા

ઇન્ડિયા ઓપન બોક્સિંગ : સુમિત, સરજૂબાલા, પિંકીને મેડલ પાક્કા

તેમણે શાનદાર જીત સાથે પુરૂષ અને મહિલા વર્ગમાં સોમવારે પહેલાં ઇન્ડિયન ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં મેડલ પાક્કા કરી લીધા છે

તેમણે શાનદાર જીત સાથે પુરૂષ અને મહિલા વર્ગમાં સોમવારે પહેલાં ઇન્ડિયન ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં મેડલ પાક્કા કરી લીધા છે

    નવી દિલ્હી: ઇન્ડિયન ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં એશિયન રજત પદક વિજેતા સુમિત સાંગવાન (91 કિલો), વર્લ્ડ સિલવર મેડલ વિજેતા સરજૂબાળા દેવી (51 કિલો) અને પિંકી જાંગડા આ ચાર ઇન્ડિયન બોક્સિંગમાં શામેલ રહ્યાં જેમણે શાનદાર જીત સાથે પુરૂષ અને મહિલા વર્ગમાં સોમવારે પહેલાં ઇન્ડિયન ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં મેડલ પાક્કા કરી લીધા છે.

    ત્યાગરાજ સ્ટેડિયમમાં ચાલી રહેલી આ ટૂર્નામેન્ટનાં પહેલાં દિવસે MC મેરિકોમ અને મનોજ કુમાર જેવાં મોટાગજાનાં બોક્સિંગ ચેમ્પિયન્સે બાજી મારી હતી.

    તો બીજી તરફ સુમિત સાંગવાને હમવતન વિરેન્દ્ર કુમારને 5-0થી હાર આપી હતી. પણ તેને માથાનાં ભાગે ઇજા થતા તે સેમીફાઇનલ માંથી બહાર આવી શકે છે. સરજુબાલા દેવી (51 કિલો) અને પિંકી જાંગડા (51 કિલો)માં મહિલા સ્પર્ધા સેમીફાઇનલમાં એન્ટ્રી કરી છે.

    જે પહેલાં પૂજા (69 કિલો) એ ડ્રો નાનો હોવાને કારણે સીધા સેમીફાઇનલમાં પહોંચી મેડલ પાક્કો કર્યો છે. આ મેચમાં વિજેતાને 1,00,000 ડોલર મળશે.
    Published by:Margi Pandya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन