Home /News /sport /

ભારતે હોકીમાં પાકિસ્તાનને 3-1થી આપી કારમી હાર

ભારતે હોકીમાં પાકિસ્તાનને 3-1થી આપી કારમી હાર

પ્રતિકાત્મક તસવીર

ભારતના મસ્કટમાં એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં શનિવારે પાકિસ્તાને 3-1થી હાર આપી છે.

    ભારતના મસ્કટમાં એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટમાં શનિવારે પાકિસ્તાને 3-1થી હાર આપી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતની સતત બીજી જીત છે. ભારતે આ વર્ષે શરૂમાં ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનમાં 4-0થી હરાવ્યું હતું.

    ભારતે જકાર્તામાં એશિયાઇ રમતોમાં પમ પાકિસ્તાનને 2-1થી પરાજીત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના મોહમ્મદ જૂનિયરના ગોલની મદદથી ભારત ઉપર શરૂઆતમાં દબાણ ઊંભુ કર્યું હતું.

    પરંતુ ભારતે બીજા ક્વાર્ટરમાં મેચમાં વાપસી કરી હતી. અને 24મી મિનિટમાં બરોબરી કરી હતી. 33મી મિનિટમાં બીજો ગોલ કરતા ભારત પાકિસ્તાનનથી આગળ વધી ગયું હતું.

    42મી મિનિટમાં દિલપ્રીત સિંહે મેદાની ગોલ બનાવીને ભારત ને વધુ એક ગોલ અપાવ્યો હતો. આમ પાકિસ્તાન ઉપર ભારતે 3-1થી શાનદાર જીત મેળવી હતી. ભારતનો આગામી મુકાબલો જાપાન સાથે થશે.
    Published by:ankit patel
    First published:

    Tags: પાકિસ્તાન, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन