Home /News /sport /IND vs SL: મોહાલીમાં જાડેજાના 175 રન અને કુલ-9 વિકેટથી ભારતે 'લંકા વિજય' મેળવ્યો

IND vs SL: મોહાલીમાં જાડેજાના 175 રન અને કુલ-9 વિકેટથી ભારતે 'લંકા વિજય' મેળવ્યો

શ્રીલંકા સામે રવિન્દ્ર જાડેજાના 175 રન અને 9 વિકેટની મદદથી ભારતની ભવ્ય જીત

IND vs SL Test Series: મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝમાં ભારતની જીત, બૉલિંગ અને બેટિંગમાં ફક્ત એક જ નામ 'રવિન્દ્ર જાડેજા'

    IND vs SL: આજથી પંજાબના મોહાલીમાં (Mohali)માં ભારત અને શ્રીંલકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચની શરૂઆત થઈ છે (IND vs SL Test Series) પંજાબના મોહાલી ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે લંકા વિજય મેળવ્યો છે. ભારતે શ્રીલંકાને એક ઈનિંગ અને 222 રનથી હરાવી અને ટેસ્ટ મેચમાં  જીત મેળવી છે.  રવિન્દ્ર જાડેજાએ (Ravindra Jadeja) બંને ઈનિંગમાં મળીને કુલ 9 વિકેટ લીધી અને 175 રન બનાવી અને ભારતને લંકા સામે જીત અપાવી છે.  આ જીત ઐતિહાસ છે. વિરાટ કોહલીની 100મી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી છે.

    ભારતે શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા જાડેજાના 175 રનની મદદથી 8 વિકેટે 574 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા પ્રથમ ઈનિંગમાં 174માં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાની 05, અને અશ્વિનની2, બુમરાહને 2 અને મોહમ્મદ શામીને એક વિકેટની મદદથી ભારતે ટેસ્ટ સીરિઝ જીતી લીધી હતી.

    શ્રીલંકાનું ફોલોઓન બાપૂનો તરખાટ

    શ્રીલંકાને ફોલોઓન થતા શ્રીલંકાએ ફરી હિમ્તભેર રમવાની શરૂઆત કરી હતી. જોકે, બીજી ઈનિંગમાં પણ પહેલી ઈનિંગનું પુનરાવર્તન થયું હતું. શ્રીલંકા બંને ઈનિંગ મળીને પણ ભારત જેટલા રન બનાવી શક્યુ નહોતું. ભારત વતી બીજી ઈનિંગમાં ભારત વતી રવિન્દ્ર જાડેજાએ 04 અને આર આશ્વિને 4 તેમજ મોહમ્મદ શામીએ 2 વિકેટ લીધી હતી.

    જાડેજાના કેરિયરની શ્રેષ્ઠ ઈનિંગ અને ટેસ્ટ

    રવિન્દ્ર જાડેજાના કેરિયરની આ શ્રેષ્ઠ ટેસ્ટ મેચ હતી.જાડેજાએ આ ટેસ્ટમાં 39 ઓવરમાં 86 રન આપી અને 9 વિકેટ લીધી તેમજ 175 રન નોટઆઉટ બનાવ્યા હતા. ટેસ્ટમાં અત્યારસુધીમાં આવો રેકોર્ડ ભાગ્યે જ કોઈ ખેલાડીએ કર્યો હતો.

    આ પણ વાંચો : IND vs PAK : મહિલા વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, આ ખેલાડીઓ રહી જીતની હીરો

    જાડેજાએ કર્યો કપિલ દેવ જેવો કમાલ

    ભારતે શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા જાડેજાના 175 રનની મદદથી 8 વિકેટે 574 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા પ્રથમ ઈનિંગમાં 174માં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાની 05, અને અશ્વિનની2, બુમરાહને 2 અને મોહમ્મદ શામીને એક વિકેટની મદદથી ભારતે ટેસ્ટ સીરિઝ જીતી લીધી હતી.



    જાડેજાએ કપિલ દેવો જેવો કમાલ કર્યો

    શ્રીલંકાને ફોલોઓન થતા શ્રીલંકાએ ફરી હિમ્તભેર રમવાની શરૂઆત કરી હતી. જોકે, બીજી ઈનિંગમાં પણ પહેલી ઈનિંગનું પુનરાવર્તન થયું હતું. શ્રીલંકા બંને ઈનિંગ મળીને પણ ભારત જેટલા રન બનાવી શક્યુ નહોતું. ભારત વતી બીજી ઈનિંગમાં ભારત વતી રવિન્દ્ર જાડેજાએ 04 અને આર આશ્વિને 4 તેમજ મોહમ્મદ શામીએ 2 વિકેટ લીધી હતી. (વઘુ વાંચો)
    Published by:Jay Mishra
    First published:

    Tags: India vs Sri Lanka, ક્રિકેટ

    विज्ञापन
    विज्ञापन