ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપનો કાર્યક્રમ, જુઓ ક્યારે-ક્યારે રમશે મેચ

News18 Gujarati
Updated: June 2, 2019, 5:46 PM IST
ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપનો કાર્યક્રમ, જુઓ ક્યારે-ક્યારે રમશે મેચ
ભારતીય ટીમ 5 જૂને પોતાના અભિયાનની શરુઆત કરશે

ભારતીય ટીમ 5 જૂને પોતાના અભિયાનની શરુઆત કરશે

  • Share this:
આઈસીસી વર્લ્ડ કપ-2019નો પ્રારંભ થઈ ગયો છે. ભારતીય ટીમ 5 જૂને પોતાના અભિયાનની શરુઆત કરશે. હાલ ભારતીય ટીમ સાઉથમ્પટનમાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારત પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

16 જૂને પાકિસ્તાન સામે મુકાબલો
વર્લ્ડ કપ 2019માં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 16 જૂને રમાશે. ભારત વર્લ્ડ કપમાં ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી અને આ વિજયકૂચ જાળવી રાખવા ભારત આતુર છે.



આ પણ વાંચો - પાકિસ્તાનની જીત મેચ ફિક્સિંગ ઉપર આધાર રાખશે : આમિર

કેદારની ફિટનેસ પર સવાલઆઈપીએલ 2019 દરમિયાન ટીમ ઇન્ડિયાના બેટ્સમેન કેદાર જાધવને ફિલ્ડિંગ દરમિયાન ખભામાં ઈજા પહોંચી હતી. તેની ફિટનેસને લઈને પણ સંશય છે. જોકે તેને ટીમના ફિઝીયોએ ફિટ ગણાવ્યો છે.
First published: June 2, 2019, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading