Home /News /sport /

VIDEO: હરભજન સિંહે ટ્વિટર પર ખોલી એર હોસ્ટેસની પોલ

VIDEO: હરભજન સિંહે ટ્વિટર પર ખોલી એર હોસ્ટેસની પોલ

ટર્બોનેટરના નામથી જાણીતા ભજ્જીએ ટેસ્ટમાં 103 મેચ રમી હતી અને 145 ઈનિંગમાં તેણે 417 વિકેટ ઝડપી હતી. આ પૈકી 5 વિકેટ 10 વાર લીધઈ હતી હતી જ્યારે 84 રન આપીને 8 વિકેટ તનો શ્રેષ્ઠ સ્કોર હતો. ભજ્જીએ વનડેમાં 236 મેચમાં 269 વિકેટ લીધી હતી અને 31 રન આપી 5 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યુ હતું.

એ સ્પષ્ટ નથી કે આ વીડિયો હરભજને ખુદ બનાવ્યો છે કે સોશિયલ મીડિયામાંથી લીધો છે

    જાલંધર: ભારતના સૌથી સફળ ઓફ સ્પિનરમાંથી એક હરભજન સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો નાખીને એરલાઇન્સ સ્ટાફની હરકત સામે લાવવાનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં પ્લેનનો સ્ટાફ યાત્રીઓ માટે આપવામાં આવતા ભોજનનો ટેસ્ટ કરી રહ્યો છે. જેની પર ભજ્જીએ લખ્યુ- જો તમને પ્લેનમાં સફર દરમિયાન ઓછુ ચિકન ખાવા મળે છે તો એમ ન વિચારો કે એરલાઇન્સ કોસ્ટ કટિંગ પર છે. તેનું કારણ બીજુ પણ હોઇ શકે છે? જો કે એ સ્પષ્ટ નથી કે આ વીડિયો હરભજને ખુદ બનાવ્યો છે કે સોશિયલ મીડિયામાંથી લીધો છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Harbhajan singh, Video, એર હોસ્ટેસ

    આગામી સમાચાર