જો તમે ક્રિકેટના ચાહક છો વર્ષ તો 2022માં તમારા માટે ઘણું બધું (Cricket Calender of The year 2022) છે. ભારતનો દક્ષિણ આફ્રિકાનો ચાલુ પ્રવાસ (IND vs SA) આ વર્ષની પ્રથમ મોટું એસાઇનમેન્ટ છે. દક્ષિણ આફ્રિકા સામે રમ્યા પછી, ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ODI અને વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે, જે ફેબ્રુઆરી મહિનામાં નિર્ધારિત છે.
ત્યારપછી ભારત વર્ષ 2022ની સૌથી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ એટલે કે, ICC T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લેશે. ભારત વર્ષ 2022નો અંત બાંગ્લાદેશમાં 2 ટેસ્ટ, 3 ODI અને શ્રીલંકા સામે નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે ઘરઆંગણે 5 ODI સાથે કરશે. અહીં 2022 માટે ભારતના સંપૂર્ણ ક્રિકેટ શેડ્યૂલ પર એક નજર છે.
શ્રીલંકાનો ભારતનો પ્રવાસ : ત્યારબાદ શ્રીલંકા 25મી ફેબ્રુઆરીથી 18મી માર્ચ 2022 દરમિયાન યોજાનારી 2 ટેસ્ટ અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટે ભારતની મુલાકાત લેશે.આઈપીએલ 2022 લીગન એપ્રિલ અને જૂન 2022ની વચ્ચે થવાની ધારણા છે.
સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ
દક્ષિણ આફ્રિકા જૂન મહિનામાં પાંચ મેચની T20 શ્રેણી માટે ભારતની મુલાકાતે છે. ત્યારબાદ ભારત બાકીની એક ટેસ્ટ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જે આ વર્ષની શરૂઆતમાં મુલતવી રાખવામાં આવી હતી. એના પછઈ તેઓ ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે પણ રમશે.
ભારતનો ઈન્ગલેન્ડ પ્રવાસ
ત્યારબાદ ભારત બાકીની એક ટેસ્ટ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે જે આ વર્ષની શરૂઆતમાં મુલતવી રાખવામાં આવી હતી. તે પછી જેમાં તેઓ ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે પણ રમશે.