તેમણે શનિવારે કહ્યું હતું કે ડોપ ટેસ્ટ આપ્યા પછી, તેઓ કંઈક કહેવા માગે છે. સાથે જ પૂનમનો અત્યાર સુધી કોઇ પ્રતિસાદ મળ્યો નથી. હાલ તે દિલ્હીથી બહાર છે. સોમવારે તેઓ દિલ્હી પહોંચશે અને ભારતીય વેઈટ લિફ્ટિંગ એસોસિએશન મુખ્યાલય જશે. ત્યારબાદ જ તેઓ આ મામલે વધુ કંઇક કહેશે.
પટિયાલામાં ચાલી રહેલ રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેવાના કારણે ભારતીય વેઇટલિફ્ટિંગ સંઘે પૂનમને ગેરશિસ્ત બદલ નિલંબિત કરી હતી. બીજી તરફ પૂનમના પરિવારજોનોનું કહેવુ છે કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જશે. ઈમેલ અને સ્પીડ પોસ્ટમાં પહેલેથી ભારતીય વેઈટ લિફટીંગ ફેડરેશનનો જવાબ મોકલી દીધો છે. પૂનમનો ફોન પર કોઇ જવાબ ન આપવાને કારણે અને ઘરે જવા પર તેમને નહી મળવાની સ્થિતિથી કોઇ સ્પષ્ટતા થતી નથી.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર