Home /News /sport /

ગૌતમ ગંભીરને મળી શાનદાર સફળતા, રણજી ટેસ્ટમાં બનાવ્યા 6,346 રન

ગૌતમ ગંભીરને મળી શાનદાર સફળતા, રણજી ટેસ્ટમાં બનાવ્યા 6,346 રન

ટીમ ઇન્ડિયામાં પરત ફરવાંની મહેનતમાં લાગેલા ઓપનર ગૌતમ ગંભીરે રણજી ટ્રોફીમાં 6000 રન પૂર્ણ કરી લીધા છે તે દિલ્હી માટે 6000 કે તેથી વધુ રન બનાવવા વાળો ચોથો બેટ્સમેન છે

ટીમ ઇન્ડિયામાં પરત ફરવાંની મહેનતમાં લાગેલા ઓપનર ગૌતમ ગંભીરે રણજી ટ્રોફીમાં 6000 રન પૂર્ણ કરી લીધા છે તે દિલ્હી માટે 6000 કે તેથી વધુ રન બનાવવા વાળો ચોથો બેટ્સમેન છે

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયામાં પરત ફરવાંની મહેનતમાં લાગેલા ઓપનર ગૌતમ ગંભીરે રણજી ટ્રોફીમાં 6000 રન પૂર્ણ કરી લીધા છે તે દિલ્હી માટે 6000 કે તેથી વધુ રન બનાવવા વાળો ચોથો બેટ્સમેન છે. ગંભીરે આ ઉપલબ્ધિ સોમવારે બંગાળ વિરુદ્ધની મેચમાં હાંસેલ કરી છે. રણજી ટ્રોફીની સેમીફાઇનલ મેચમાં તેણે સેન્ચુરી મારી હતી અને આ સફળતા મેળવી હતી.

દિલ્હીમાં રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મિથુન મન્હાસ નામનાં ખેલાડીનાં નામે છે. જેણે 7911 રન બનાવ્યા છે જ્યારે અજય શર્માએ 7421 રન બનાવવાની સાથે બીજા નંબર પર છે  તો રમન લાંબા નામનાં ખેલાડીનાં નામે 6346 રન બનાવ્યા હતાં.

રણજી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મુંબઇનાં વસીમ ઝાફરનાં નામે છે તેણે અત્યાર સુધીમાં 10,552 રન બનાવ્યાં છે.

મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં બંગાળ અને દિલ્હી વચ્ચે રમાઇ રહેલી રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં કુનાલ ચંદેલા (113) અને ગૌતમ ગંભીરે (127)ની શતક મારી હતી અને ટીમ દિલ્હીએ રણજી ટેસ્ટમાં શાનદાર પલટવાર કર્યો છે.
First published:

Tags: Gautam Gambhir, Hits record, Ranji trophy, Record, Test Match

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन