Home /News /sport /T20 વર્લ્ડ કપમાં સ્થાન ન મળતા ભારતીય ખેલાડીનું છલકાયું દર્દ, સોશિયલ મીડિયા પર કરી ઈમોશનલ પોસ્ટ

T20 વર્લ્ડ કપમાં સ્થાન ન મળતા ભારતીય ખેલાડીનું છલકાયું દર્દ, સોશિયલ મીડિયા પર કરી ઈમોશનલ પોસ્ટ

ભારતીય ખેલાડી રવિ બિશ્નોઈની ઈમોશનલ પોસ્ટ

Ravi Bishnoi gets Emotional : એશિયા કપ માટે ભારતીય ટીમમાં યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને આશા હતી કે તેને T20 વર્લ્ડ કપમાં પણ રમવાની તક મળશે, પરંતુ એવું થયું નહીં. બિશ્નોઈએ 20 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. 

વધુ જુઓ ...
    નવી દિલ્હી: એશિયા કપ માટે ભારતીય ટીમમાં યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને આશા હતી કે તેને T20 વર્લ્ડ કપમાં પણ રમવાની તક મળશે, પરંતુ એવું થયું નહીં. બિશ્નોઈએ 20 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.

    એશિયા કપ માટે ભારતીય ટીમમાં યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેને આશા હતી કે તેને T20 વર્લ્ડ કપમાં પણ રમવાની તક મળશે, પરંતુ એવું થયું નહીં. બિશ્નોઈએ 20 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી.

    રવિ બિશ્નોઈએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, 'સૂરજ ફરી ઉઘશે અને અમે ફરી વાપસી કરીશું.'. બિશ્નોઈની આ પોસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી 3 મેચની શ્રેણીની પ્રથમ T20 મેચ પહેલા આવી છે.

    પાકિસ્તાન સામે કર્યું હતું સારૂ પ્રદર્શન

    રવિ બિશ્નોઈને એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે ગ્રુપ ચારની મેચમાં તક આપવામાં આવી હતી. પાકિસ્તાન સામેની મેચમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેણે પોતાની ચાર ઓવરમાં 26 રન આપ્યા, આ ઉપરાંત તેણે મહત્વની વિકેટ પણ લીધી.

    આ પણ વાંચો- Banaskantha: ટેકવોન્ડો સ્પર્ધામાં જિલ્લાના આ બે યુવાનોએ મેદાન માર્યું; એકે ગોલ્ડ અને બીજીએ સિલ્વર મેેડલ જીત્યો

    22 વર્ષીય રવિ બિશ્નોઈએ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 3 મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી. બિશ્નોઈને ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝમાં પણ તક મળી નથી.

    ઓસ્ટ્રેલિયન પીચોને ધ્યાનમાં રાખીને ભારતીય પસંદગીકારોએ 15 સભ્યોની T20 વર્લ્ડ કપ ટીમમાં યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ અને રવિ ચંદ્રન અશ્વિન સહિત ત્રણ સ્પિનરોને સ્થાન આપ્યું છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन