Home /News /sport /12 વર્ષથી દીપિકાને પ્રેમ કરતો હતો આ ક્રિકેટર, હવે જાહેર કરી નિવૃત્તિ

12 વર્ષથી દીપિકાને પ્રેમ કરતો હતો આ ક્રિકેટર, હવે જાહેર કરી નિવૃત્તિ

દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની ફિલ્મ છપાક (Chhapak)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે તેમના જન્મદિવસે લખનઉ પહોંચી એસિડ પીડિતા સાથે એક ખાસ દિવસ વીતાવ્યો. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડની પાવરફૂલ જોડીમાંથી એક છે. અને તેમણે અનેક લોકોના મન પણ જીત્યા છે. આજ કારણ છે કે આજે પણ તેમનું મોટું ફેન ફોલોઇંગ છે. બીજી તરફ મેરિડ લાઇફ સાથે દીપિકા તેની પ્રોફેશન લાઇફને પણ હેલ્થી રાખવામાં માને છે. બંને ત્યારે છપાકના પ્રમોશન વખતે દીપિકાને ફરી એક શું તે ગર્ભવતી છે કે પછી શું તે લોકો બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે કે કેમ તે સવાલ ફરી પુછવામાં આવ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. જોકે કે ટી-20 લીગમાં રમતો રહેશે. આમ આઈપીએલમાં તે રમતો જોવા મળશે. બ્રાવોએ મીડિયામાં એક સ્ટેટમેન્ટ જાહેર કરીને નિવૃત્તિ લીધી હતી.

35 વર્ષીય બ્રાવોએ 2004માં ડેબ્યૂ કર્યું હતું અને વેસ્ટ ઇન્ડીઝ તરફથી 40 ટેસ્ટ (2200 રન, 86 વિકેટ), 164 વન-ડે (2968 રન, 199 વિકેટ) અને 66 ટી-20 (1142 રન, 52 વિકેટ) મેચ રમ્યો છે.

વેસ્ટ ઈન્ડીઝનો સ્ટાર ઓલરાઉન્ડર ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. બ્રાવો બોલિંગ અને આક્રમક બેટિંગની સાથે-સાથે મેદાન બહાર પોતાની ગાયકી અને સંગીત માટે પણ જાણીતો છે. તેનેબોલિવુડની ઘણી અભિનેત્રીઓ પસંદ છે. જોકે તેની સૌથી નજીક છે. દીપિકા પાદુકોણ. બ્રાવોએ એકસમયે હરભજન સિંહના ટોક શોમાં સ્વિકાર્ય કર્યો હતો કે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઘણા વર્ષોથી તેના દિલમાં વસી ગઈ છે.

35 વર્ષીય બ્રાવોએ 2004માં ડેબ્યૂ કર્યું હતું અને વેસ્ટ ઇન્ડીઝ તરફથી 40 ટેસ્ટ (2200 રન, 86 વિકેટ), 164 વન-ડે (2968 રન, 199 વિકેટ) અને 66 ટી-20 (1142 રન, 52 વિકેટ) મેચ રમ્યો છે


હરભજને બ્રાવોને તેની મનપસંદ એક્ટ્રેસ વિશે પૂછ્યું ત્યારે બ્રાવોએ સહેજ પણ રાહ જોયા વિના દીપિકાનું નામ લીધું. તેણે કહ્યું કે, જ્યારે ૨૦૦૬માં તે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ભારત આવ્યો હતો ત્યારે તેણે ટીવી એડમાં પહેલીવાર દીપિકાને જોઈ હતી અને ત્યારથી તે દીપિકાને દિલ આપી બેઠો હતો.

વિરાટ કોહલીએ તોડ્યો સચિનનો રેકોર્ડ : વન-ડૅ માં પૂરા કર્યા 10,000 રન

બ્રાવોએ દીપિકાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે, હું તેને મળવા માગું છું પણ આ તેની સાથે વાત કરવા માગું છું અને આ મારા માટે સપનું સાકાર થવા જેવું હશે.

હરભજને પૂછ્યું કે, શું તેને વેસ્ટ ઇન્ડીઝ કોઈ બીજી દીપિકા ન મળી? આના જવાબમાં બ્રાવોએ કહ્યું કે, દીપિકા માત્ર એક જ છે અને તમે બીજી દીપિકા શોધી શકો નહીં.
First published:

Tags: Deepika Padukone, Dwayne bravo, International cricket