Home /News /sport /સામ્બા ડાન્સર પત્નીને છોડીને નતાશા સૂરીને 'ડેટ' કરી રહ્યો છે ડીજે બ્રાવો

સામ્બા ડાન્સર પત્નીને છોડીને નતાશા સૂરીને 'ડેટ' કરી રહ્યો છે ડીજે બ્રાવો

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર ડ્વેન બ્રાવો પાછલા ઘણા દિવસોથી ક્રિકેટ બહારની એક વાતને લઈને ત્યારે ચર્ચામાં આવ્યો, જ્યારે અભિનેત્રી નતાશા સુરીએ તેમની સાથે લીધેલ સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પાછળથી સુત્રો પાસેથી મળેલી માહિત અનુસાર બ્રાવો લાંબા સમયથી નતાશા પબ્લિક પ્લેસ પર જોવા મળે છે. તે ઉપરાંત આ બંનેને લઈને દાવા તો એટલા સુધી કરવામાં આવી રહ્યાં બંને મુંબઈની એક કોફી શોપમાં પણ ગુપચુપ મળ્યા હતા.

જોકે, આ બાબતે બ્રાવોએ હજું સુધી કોઈ જ નિવેદન આપ્યો નથી પરંતુ જે રીતે આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે, તેનાથી તેની મેરિડ લાઈફ પર અસર પડતી નજર પડી રહી છે. જણાવી દઈએ કે, ડિઝેએ રૈજીના રમજીત સાથે લગ્ન કર્યા છે, જે ફેમસ સામ્બા ડાન્સર પણ છે.



આઈપીએલમાં સૌથી વેલ્યૂએબલ પ્લેયરોમાંથી એક ડ્વેન બ્રાવોને આમ પણ બોલીવૂડના સ્ટાર્સ સાથે સારા સંબંધ બને છે. કેટલાક ફેમસ બોલીવૂડ એક્ટર અને એક્ટ્રૈસ સાથે તેમની સારી કેમેસ્ટ્રી છે. અહી સુધી કે, બ્રાવો કેટલાક ઈન્ડિયન્સ શોમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. પાછલા દિવસોમાં તેનો સોંગ ચેમ્પિયન પણ ખુબ જ ફેમસ થયો હતો. એવામાં કેટલાક મોર્ડલ સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું. તેવામાં હવે નતાશા સાથેની તેની સેલ્ફીને જોવા ક્રિકેટ ફેન્સ બંને વચ્ચે કોઈ મજબૂત રિલેસનની વાતો કરતાં નજરે પડ્યો છે.

નતાશા સૂરી પોતાના હોટ ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે.

જોકે, બ્રાવો અને નતાશાએ અત્યાર સુધી પોતાના સંબંધ ખુલાસો કર્યો નથી, પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર , નતાશા જો બ્રાવોને માત્ર ફેન્સ ગણાવે તો કોઈ માનશે નહી કેમ કે, તેમની મુલાકાતો દોસ્તીની કેટેગરીથી વધારે આગળ વધી ગઈ છે.

રૈજીનાના ઈન્સ્ટગ્રામ પર 36 હજારની આસાપાસ ફોલોઅર છે, જેના પર તે પોતાની ઉત્તેજક ફોટો અપલોડ કરવા માટે પણ ફેમસ છે.
First published:

Tags: Dwayne bravo, Ipl 2018, Natasha, West indies