Home /News /sport /DC vs KXIP: પંજાબ હાર્યું, દિલ્હીની પાંચ વિકેટે જીત
DC vs KXIP: પંજાબ હાર્યું, દિલ્હીની પાંચ વિકેટે જીત
દિલ્હીની ટીમ મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ મળેલી 40 રનની હાર બાદ આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે. ગુરૂવારે થયેલી મેચ પહેલા તે બીજા નંબર પર હતી
દિલ્હીની ટીમ મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ મળેલી 40 રનની હાર બાદ આઠ ટીમોના પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે. ગુરૂવારે થયેલી મેચ પહેલા તે બીજા નંબર પર હતી
ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં ગુરૂવારે દિલ્હી કેપિટલ્સ ટીમનો ત્રણ મેચોથી ચાલી આવી રહેલો જીતનો સીલસીલો રોકાઈ ગયો. હવે દિલ્હી એક વખત ફરી આજે પોતાના હોમગ્રાઉન્ડ પર રમી રહી છે, આ વખતે કિંગ્સ ઈલેવન પંજાબ સામે ટક્કર લઈ રહી છે. પંજાબ આ મેચમાં જીતની દાવેદાર માનવામાં આવી રહી છે. દિલ્હીએ ટોસ જીતવામાં સફળતા મેળવી છે. દિલ્હીએ ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ પંજાબને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 07 વિકેટના નુકશાને 163 રન બનાવ્યા. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19.4 ઓવરમાં 04 વિકેટના નુકશાને 166 રન બનાવી શાનદાર રીતે જીત મેળવી.