Home /News /sport /PAK vs NZ: પોર્ન સ્ટાર ડેની ડેનિયલ્સનું નામ બોલી ગયો કોમેન્ટેટર! ચાલુ મેચમાં લોચો માર્યો! અડ્લ્ટ સ્ટારે આપ્યો જવાબ

PAK vs NZ: પોર્ન સ્ટાર ડેની ડેનિયલ્સનું નામ બોલી ગયો કોમેન્ટેટર! ચાલુ મેચમાં લોચો માર્યો! અડ્લ્ટ સ્ટારે આપ્યો જવાબ

Pakistan commentator calling Dani Morrison dani daniels

PAK vs NZ: પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. તે સમયે પાકિસ્તાની કમેન્ટેટર બાજિદ ખાને ન્યુઝીલેન્ડના ક્રિકેટર ડેની મોરિસનને ડેની ડેનિયલ્સ (Dani Danials) કહીને સંબોધન કર્યું હતું. ડેની ડેનિયલ્સ એડલ્ટ સ્ટાર છે.

વધુ જુઓ ...
    ક્યારેક વાત કરતા સમયે જીભ લપસી જવી કોઈ નવી વાત નથી. જાહેર કાર્યક્રમમાં જીભ લપસી જાય તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. ત્યારે એક પાકિસ્તાની કમેન્ટટેર (Pakistani commentator) સાથે પણ આવું બન્યું છે. તે ક્રિકેટરની જગ્યાએ એડલ્ટ સ્ટારનું નામ બોલી જાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને યૂઝર્સે આ વિડીયો પર અલગ અલગ કમેન્ટ કરી છે.

    શું કહી ગયો કોમેન્ટર?

    કરાચીમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. તે સમયે પાકિસ્તાની કમેન્ટેટર બાજિદ ખાને ન્યુઝીલેન્ડના ક્રિકેટર ડેની મોરિસનને ડેની ડેનિયલ્સ (Dani Danials) કહીને સંબોધન કર્યું હતું. ડેની ડેનિયલ્સ એડલ્ટ સ્ટાર છે.



    મેટ હેનરી અને એજાજ પટેલ પહેલી ઈનિંગમાં 100 રનથી વધુ ભાગીદારી કરી હતી, તે સમયે પાકિસ્તાની કમેન્ટેટરની જીભ લપસી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સે આ વિડીયો પર અલગ અલગ કમેન્ટ કરીને પાકિસ્તાની કમેન્ટેટરની મજાક ઉડાવી છે.



    ટ્વિટર યૂઝર્સે આ વિડીયો પર ખૂબ જ કમેન્ટ કરી છે. પાકિસ્તાની કમેન્ટેટરે આ પ્રકારની કમેન્ટ કરતા અનેક ટ્વિટર યૂઝર્સે મજાક ઉડાવી છે અને બાજિદ ખાનને લીજેન્ડ કહ્યા છે. આ વિડીયો પર ‘OMG બાજિદ ખાન પાપ કરે છે’, ‘તે કાયમ પ્રેશરમાં પરફોર્મ કરે છે’, ‘વકાર સાથે થોડો સમય પસાર કર્યા બાદ બાજિદ ખાનના શબ્દો’ આ પ્રકારની કમેન્ટ કરવામાં આવી રહી છે.





    ટ્વિટર યૂઝર્સે બાજિદ ખાનની ખૂબ જ મજાક ઉડાવી છે અને ફની મીમ્સ પણ પોસ્ટ કર્યા છે. આ વિડીયો એડલ્ટ સ્ટાર ડેની ડેનિયલ્સ સુધી પહોંચી ગયો છે. આ વિડીયો પર અલગ અલગ કમેન્ટ કરતા ડેની ડેનિયલ્સે સોશિયલ મીડિયા પર આ તમામ કમેન્ટનો જવાબ આપ્યો છે.

    " isDesktop="true" id="1316854" >

    સોશિયલ મીડિયા યૂઝર પુષ્કરે આ વિડીયો શેર કર્યો છે, જેના પર ડેની ડેનિયલ્સે કમેન્ટ કરી છે. ડેની ડેનિયલ્સ જણાવે છે કે, ‘મને સાથે લઈ લો કોચ. સોશિયલ મીડિયા યૂઝરે એડલ્ટ સ્ટાર ડેની ડેનિયલ્સની કમેન્ટનો જવાબ આપ્યો છે કે, ‘ડેની ડેનિયલ્સે સૌથી મોટી ઉપલબ્ધિ મેળવી લીધી છે.’
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Porn Star, Viral videos, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन