Home /News /sport /CSK vs KKR Dream 11 Team Prediction: આ 11 ખેલાડીઓ પર લગાવી શકો છો દાવ
CSK vs KKR Dream 11 Team Prediction: આ 11 ખેલાડીઓ પર લગાવી શકો છો દાવ
Dream 11 team Prediction Chennai Super Kings vs Kolkata Knight Riders IPl 2021: ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે IPL 2021ની 38મી મેચમાં કયા ખેલાડી પર લગાવી શકાય દાવ અને કોણ છે અસલી મેચ વિનર?

નવી દિલ્હી. આઇપીએલ 2021ના (IPL 2021) બીજા ચરણમાં રવિવારે બીજી ડબલ હેડર મુકાબલા થશે. દિવસની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) રમાશે. આઇપીએલની આ 38મી મેચ હશે. ચેન્નઈ સુપર કિંગ્સ 9માંથી 7 મેચ જીતીને કુલ 14 પોઇન્ટની સાથે બીજા સ્થાન પર છે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ 9માંથી 5 મેચ જીતીને 8 પોઇન્ટની સાથે ચોથા સ્થાન પર છે.
ચેન્નઇનું પ્લેઓફમાં જવું લગભગ નક્કી છે, બીજી તરફ KKRની નજર આ ચેમ જીતીને પ્લેઓફ માટે દાવેદારી વધુ મજબૂ કરવા પર રહેશે. ચેન્નઈ માટે કોલકાતાને હરાવવું સરળ નહીં રહે. CSKની સામે આંદ્રે રસેલનો પડકાર હશે. ચેન્નઈની વિરુદ્ધ તેનો રેકોર્ડ જોરદાર છે. રસેલ CSKની વિરુદ્ધ 46થી વધુની સરેરાશથી રન ફટકારે છે અને છેલ્લી 6 મેચમાં રસેલે 4 અડધી સદી ફટકારી છે.