IPL 2021 CSK VS DC : દિલ્હીની જીતમાં શિખર ધવન, પૃથ્વી શો ઝળક્યા, ધોનીની ટીમનો પરાજય

IPL 2021 CSK VS DC : દિલ્હીની જીતમાં શિખર ધવન, પૃથ્વી શો ઝળક્યા, ધોનીની ટીમનો પરાજય
તસવીર - બીસીસીઆઈ

શિખર ધવન (85) અને પૃથ્વી શોની અડધી સદી (72)

  • Share this:
    મુંબઈ : શિખર ધવન (85) અને પૃથ્વી શોની અડધી સદી (72)ની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-14માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 18.4 ઓવરમાં 3 વિકેટે 190 રન બનાવી લીધા છે.

    દિલ્હી કેપિટલ્સ



    -પંત 15 રને અણનમ

    -સ્ટોઇનિસ 14 રને આઉટ

    -ધવનના 54 બોલમાં 10 ફોર, 2 સિક્સર સાથે 85 રન

    -પૃથ્વી શો અને ધવન વચ્ચે 13.3 ઓવરમાં 138 રનની ભાગીદારી

    -પૃથ્વી શો ના 38 બોલમાં 9 ફોર, 3 સિક્સર સાથે 72 રન

    -શિખર ધવને 35 બોલમાં 4 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    -પૃથ્વી શો એ 27 બોલમાં 7 ફોર, 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    ચેન્નાઈ સુપરકિંગ્સ

    -સેમ કરેનના 15 બોલમાં અણનમ 34 રન

    -જાડેજાના 17 બોલમાં અણનમ 26

    - ધોની 2 બોલમાં ખાતું ખોલાયા વિના બોલ્ડ

    - રાયડુ 23 રને આઉટ

    -રૈનાના 36 બોલમાં 3 ફોર, 4 સિક્સર સાથે 54 રન

    - મોઇન અલીના 24 બોલમાં 36 રન

    -ગાયકવાડ 5 રને આઉટ

    -ડુ પ્લેસિસ 3 બોલમાં ખાતું ખોલાયા વિના આઉટ

    -દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    બંને ટીમો આ પ્રકારે છે

    દિલ્હી કેપિટલ્સ - શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, ઋષભ પંત, માર્કસ સ્ટોયનિસ, શિમરન હેટમાયર, ક્રિસ વોક્સ, આર.અશ્વિન, ટોમ કુરેન, અમિત મિશ્રા, આવેશ ખાન.

    ચેન્નાઈ સુપરકિંગ્સ - ઋતુરાજ ગાયકવાડ, પ્લેસિસ, અંબાતી રાયડુ, સુરેશ રૈના, એમએસ ધોની, મોઇન અલી, રવીન્દ્ર જાડેજા, સૈમ કરેન, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર.
    Published by:Ashish Goyal
    First published:April 10, 2021, 22:03 IST

    ટૉપ ન્યૂઝ