ધવને બતાવી છુપી ટેલેન્ટ, લોકોએ કહ્યું - શું વાત છે ગબ્બર ભાઈ!

શિખર ધવન વાંસળી પણ ઘણી સુંદર રીતે વગાડે છે. તેનો વાંસળી વગાડતો એક વીડિયો સામે આવ્યો છે

News18 Gujarati
Updated: January 9, 2019, 7:28 AM IST
ધવને બતાવી છુપી ટેલેન્ટ, લોકોએ કહ્યું - શું વાત છે ગબ્બર ભાઈ!
ધવને બતાવી છુપી ટેલેન્ટ, લોકોએ કહ્યું - શું વાત છે ગબ્બર ભાઈ!
News18 Gujarati
Updated: January 9, 2019, 7:28 AM IST
પોતાના બેટથી હરીફ બોલરોને હંફાવનાર ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનની નવી ટેલેન્ટ બહાર આવી છે. શિખર ધવન વાંસળી પણ ઘણી સુંદર રીતે વગાડે છે. તેનો વાંસળી વગાડતો એક વીડિયો સામે આવ્યો છે.

શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતા લખ્યું છે કે 'Hoping to hit the right notes in the new year!'(નવા વર્ષમાં તે ફોક્સ રહેવો જોઈએ). આ વીડિયોમાં તે વાંસળી વગાડતા કોઈ સંગીતના જાણકારની જેમ તલ્લીન જોવા મળી રહ્યો છે.
 
View this post on Instagram
 

Hoping to hit the right notes in the new year! 🎶🎶 #tuesdaythoughts #flute #music


A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on


ધવનના આ છુપાયેલા ટેલેન્ટને જોઈને યૂઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ તેને મુરલી મનોહર કહ્યો તો કોઈએ લખ્યું હતું કે શું વાત છે ગબ્બર ભાઈ!ધવનનો ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો ન હતો. તે વન ડે અને ટી-20માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
First published: January 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...