અશ્વિનની નજરમાં ધોની નહી પરંતુ આ ખેલાડી છે સર્વશ્રેષ્ઠ કેપ્ટન!

News18 Gujarati
Updated: February 6, 2018, 3:08 PM IST
અશ્વિનની નજરમાં ધોની નહી પરંતુ આ ખેલાડી છે સર્વશ્રેષ્ઠ કેપ્ટન!

  • Share this:
ઓફ સ્પિનર્સ રવિચંદ્રન અશ્વિને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને જીત માટે પ્રચંડ માનસિકતા ધરાવતો કેપ્ટન ગણાવતા કહ્યું કે, તેમની સકારાત્મક વિચારસરણીની અસર બીજા ખેલાડીઓ પર પણ પડે છે. ગુજરાત વિરૂદ્ધ વિજય હજારે ટ્રોફીની શરૂઆતી મેચ દરમિયાન અશ્વિને કહ્યું હતું કે, કોહલી આ રમતના મહાન કેપ્ટનોમાંથી એક છે.

તેમને કહ્યું, કોહલી એવા ખેલાડી છે, જે દરેક પરિસ્થિતિમાં જીત માટે રમશે. તેમનામાં નકારાત્મકતા નામની કોઈ ચીજ જ નથી. તેઓ હંમેશા જીતની વાત કરે છે, સ્થિતિની બચાવવાની નહી. તેમની સકારાત્મક વિચારસરણીથી ટીમને એક અલગ જ ગતિ મળે છે.

અશ્વિને કહ્યું, ફુલ-ટાઈમ કેપ્ટનના રૂપમાં આ તેમનો પહેલો મોટો વિદેશી પ્રવાસ છે. હું આશ્વવસ્ત છું કે,પાછલા બધા જ શાનદાર કેપ્ટનોએ ઘરેલૂ મેદાનોમાં પોતાની છાપ છોડવાનું શરૂ કર્યું હતું. સારૂ થશે કે, આપણે તેમને આફ્રિકામાં મેળવેલી જીત બદલ શ્રેય આપીએ,

 
First published: February 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading