VIDEO: રોહિત શર્માએ કર્યો 'એલિયન ડાન્સ'

હાલમાં જ તેણે તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એલિયન ડાન્સ કરતો નજર આવે છે

હાલમાં જ તેણે તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એલિયન ડાન્સ કરતો નજર આવે છે

  • Share this:
    મુંબઇ: રોહિત શ્રમા ટીમ ઇન્ડિયાનો સૌથી ટેલેન્ટેડ ખેલાડી છે. તે વન ડેમાં ત્રણ વખત બેવડી સદી ફટકારી ચુક્યો છે. પોતાની ધમાકેદાર બેટિંગની સાથે સાથે ડાન્સમાં  પણ અવ્વલ છે. હાલમાં જ તેણે તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે એલિયન ડાન્સ કરતો નજર આવે છે.

    ખરેખરમાં રોહિત શર્મા એક એલિયન કાર્ટૂન કેરેક્ટરની નકલ કરતો નજર આવે છે. અને તેના તાલ સાથે તાલ મિલાવતો નજર આવે છે. એલિયનની સાથે ડાન્સચેલેન્જમાં તેને હાથ અજમાવ્યો હતો. જો આપ પણ આ ચેલેન્જ ઇચ્છો છો તો તો તમારે મ્યૂઝિકલી એપ ડાઉનલોડ કરવી પડશે.




    આપને જણાવી દઇએ કે હાલમાં રોહિત પત્ની રિતિકા સાથે ગોવામાં રજાઓ ગાળી રહ્યો છે તે બાદ તે IPLમાં જોવા મળશે. 7 એપ્રિલથી શરૂ થનારી ઇન્ડિયન
    પ્રીમિયર લીગમાં રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે. મુંબઇ ઇન્ડિયન્સનો પહેલો મુકાબલો ચેન્નઇ સુપર કિંગ્સની સાથે છે.
    Published by:Margi Pandya
    First published: