મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીને જીવનું જોખમ, આર્મ્સ લાઇસન્સ માટે કરી અરજી

ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ પોતાના જીવનું જોખમ હોવાનું જણાવી હથિયાર માટે લાઇસન્સ માટે અરજી કરી છે.

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ પોતાના જીવનું જોખમ હોવાનું જણાવી હથિયાર માટે લાઇસન્સ માટે અરજી કરી છે. સાક્ષી ધોનીનું કહેવું છે કે, તે મોટાભાગના સમયે ઘરે એકલી જ રહે છે. પોતાના બધા કામો માટે એકા જ સફર કરવું પડે છે. આવી સ્થિતિમાં તેમના જીવને જોખમ પણ રહે છે. એટલા માટે જેમ બને તેમ ઝડપી તકે હથિયાર ખરીદવા માટે લાઇસન્ય આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, આશરે નવ વર્ષ પહેલા 2010માં ધોનીને પણ લાઇસન્સ પિસ્તોલ ખરીદી હતી. ધોનીને લાઇસન્સ લેવા માટે ગણે મહેનત કરવી પડી હતી. તેમની અરજીને કેન્દ્રમાં મોકલવામાં આવી હત
First published: