Home /News /sport /

World Cup: વેસ્ટ ઈન્ડીઝ હાર્યું, ઈંગ્લેન્ડની આઠ વિકેટે શાનદાર જીત

World Cup: વેસ્ટ ઈન્ડીઝ હાર્યું, ઈંગ્લેન્ડની આઠ વિકેટે શાનદાર જીત

ઈંગ્લેન્ડે માત્ર 33.1 ઓવરમાં 02 વિકેટના નુકશાને 213 રન બનાવી શાનદાર 08 વિકેટે જીત મેળવી છે.  

ઈંગ્લેન્ડે માત્ર 33.1 ઓવરમાં 02 વિકેટના નુકશાને 213 રન બનાવી શાનદાર 08 વિકેટે જીત મેળવી છે.  

    આઈસીસી વર્લ્ડ કપમાં આજે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. આ મેચ બાઉલ સાઉથ થૈંપ્ટનમાં રમવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતી વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ કરવાનો મોકો આપ્યો.  વેસ્ટ ઈન્ડિઝ 44.4 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું.

    જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર 33.1 ઓવરમાં 02 વિકેટના નુકશાને 213 રન બનાવી શાનદાર 08 વિકેટે જીત મેળવી છે.

    ઈંગ્લેન્ડ ટીમ
    જેસન રોય, જોની બેયરસ્ટો, જો રૂટ, ઓયન માર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, લિયામ પ્લંકેટ, જોફ્રા આર્ચર, માર્ક વુડ

    વેસ્ટ ઈન્ડિઝ ટીમ
    ક્રિસ ગેઈલ, ઈવિન લુઈસ, શે હોપ, નિકોલસ પૂરન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, શેનન ગેબ્રિએલ, શેલ્ડન કોટરેલ, ઓશાને થોમસ.
    Published by:kiran mehta
    First published:

    Tags: Cricket live score, Live Cricket Match

    આગામી સમાચાર