SRH vs CSK: હૈદરાબાદની 6 વિકેટે જીત, ચેન્નાઈ હાર્યું

તો બીજી તરફ સળંગ ત્રણ હાર સહન કરી ચુકેલ હૈદરાબાદની કોશિસ જીતની પટરી પર ફરી પાછા ફરવાની હશે.

News18 Gujarati
Updated: April 17, 2019, 11:28 PM IST
SRH vs CSK: હૈદરાબાદની 6 વિકેટે જીત, ચેન્નાઈ હાર્યું
તો બીજી તરફ સળંગ ત્રણ હાર સહન કરી ચુકેલ હૈદરાબાદની કોશિસ જીતની પટરી પર ફરી પાછા ફરવાની હશે.
News18 Gujarati
Updated: April 17, 2019, 11:28 PM IST
સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ સિઝન 12નો 33મો મુકાબલો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિમમાં રમવામાં આવી રહી છે. જેમાં ચોન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ સનરાઈઝર્સ હૈદરાબાદને બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ચેન્નાઈ પ્રથમ બેટિંગની શરૂઆત કરી 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 132  રન બનાવી શકી જેના જવાબમાં  હૈદરાબાદે માત્ર 16.5 ઓવરમાં 04 વિકેટના નુકશાને 137 રન બનાવી સરળતાથી 6 વિકેટે જીત મેળવી.

ચેન્નાઈ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

શેન વોટ્સન 29 બોલમાં 31 રન બનાવી શાહબાજ નદીમની ઓવરમાં ક્લીન બોલ્ડ આઉટ થયો

ડુ પ્લેસીસ 31 બોલમાં 45 રન બનાવી વિજય શંકરની ઓવરમાં જોની વેયરસ્ટોના હાથે કેચ આઉટ થયો

સુરેશ રૈના 13 બોલમાં 13 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો

કેદાર જાધવ 02 બોલમાં માત્ર 01 રન બનાવી રાશિદ ખાનની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો
Loading...

સેમ બિલિંગ્સ 04 બોલમાં એક પણ રન બનાવ્યા વગર ખલીલ અહમદની ઓવરમાં વિજય શંકરના હાથે કેચ આઉટ થયો

હૈદરાબાદ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

ભુવનેશ્વર કુમારે 04 ઓવરમાં 21 રન આપી એક પણ વિકેટ ન લીધી

ખલીલ અહમદે 04 ઓવરમાં 22 રન આપી 01 વિકેટ લીધી

સંદિપ શર્માએ 04 ઓવરમાં 33 રન આપી એક પણ વિકેટ ન લીધી

શાહબાજ નદીમે 02 ઓવરમાં 24 રન આપી 01 વિકેટ લીધી

રાશિદ ખાને 04 ઓવરમાં 17 રન આપી 02 વિકેટ લીધી

વિજય શંકરે 02 ઓવરમાં 11 રન આપી 01 વિકેટ લીધી

હૈદરાબાદ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

ડેવિડ વોર્નર 25 બોલમાં 50 રન બનાવી દીપક ચહરની ઓવરમાં ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો

કેન વિલિયમ્સન 05 બોલમાં 03 રન બનાવી ઈમરાન તાહિરની ઓવરમાં ક્લીન બોલ્ડ અને કેચ આઉટ થયો

વિજય શંકર 11 બોલમાં 07 રન બનાવી ઈમરાન તાહિરની ઓવરમાં સેમ બિલિંગ્સના હાથે કેચ આઉટ થયો

દીપક હુડ્ડા 16 બોલમાં 13 રન બનાવી કર્ણ શર્માની ઓવરમાં ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો

ચેન્નાઈ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

દીપક ચહરે 03 ઓવરમાં 31 રન આપી 01 વિકેટ લીધી

શાર્દુલ ઠાકુરે 0 ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ ન લીધી

ઈમરાન તાહિરે 04 ઓવરમાં 20 રન આપી 02 વિકેટ લીધી

રવિન્દ્ર જાડેજાએ 04 ઓવરમાં 22 રન આપી એક પણ વિકેટ ન લીધી

કર્ણ શર્માએ 2.5 ઓવરમાં 33 રન આપી એક પણ વિકેટ ન લીધી

ચેન્નાઈ ટીમ
અંબાતિ રાયડુ, શેન વોટ્સન, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, હરભજન સિંહ, ઈમરાન તાહિર, મુરલી વિજય, ધ્રુવ શૌરે, ફાફ ડુ પ્લેસિસ, ઋતુરાજ ગાયકવાડ, મિશેલ સેંટનર, ડેવિડ વિલી, સેમ બિલિંગ્સ, સમીર, મોનુ કુમાર, કર્ણ શર્મા, કેએમ આસિફ, મોહિત શર્મા.

હૈદરાબાદ ટીમ
ભુવનેશ્વર કુમાર, કેન વિલિયમ્સન, ડેવિડ વોર્નર, અભિષેક શર્મા, જોની વેયરસ્ટો, ખલીલ અહમદ, રિકી ભુઈ, બાસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગપ્ટિલ, દીપક હુડ્ડા, સિદ્ધાર્થ કોલ, મોહમ્મદ નબી, શાહબાજ નદીમ, ટી નટરાજન, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, ઋદ્ધિમાન સાહા, સંદિપ શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન અને બિલી સ્ટાનલેક.
First published: April 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...