Home /News /sport /

SRH vs MI: હૈદરાબાદ હાર્યું, સુપર ઓવરમાં મુંબઈની શાનદાર જીત

SRH vs MI: હૈદરાબાદ હાર્યું, સુપર ઓવરમાં મુંબઈની શાનદાર જીત

આ મેચ બંને ટીમ માટે મહત્વની છે કેમ કે, આમાં જે જીતશે તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના પ્રબળ થઈ જ

આ મેચ બંને ટીમ માટે મહત્વની છે કેમ કે, આમાં જે જીતશે તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના પ્રબળ થઈ જ

    આઈપીએલની 51મી મેચ ગુરૂવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમવામાં આવી. પોતાના હોમગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈમાં આ મેચ રમવામાં આવી હતી.  મુંબઈ ઈન્ડીયન્સે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લઈ સનરાઈઝર્સ હૈદરાબાદને બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મુંબઈ ઈન્ડીયન્સે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 162 રન બનાવ્યા. જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પણ 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 162 રન બનાવી દેતા મેચ ટાઈ થઈ. ત્યારબાદ બંને ટીમ વચ્ચે સુપર ઓવર રમવામાં આવી જેમાં હૈદરાબાદે 02 વિકેટે 08 રન બનાવ્યા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડીયન્સે 03 બોલમાં 09 રન બનાવી શાનદાર જીત મેળવી લીધી.

    મુંબઈ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

    રોહિત શર્મા 18 બોલમાં 24 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ થયો

    સૂર્યકુમાર યાદવ 17 બોલમાં 23 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં રાશીદ ખાનના હાથે કેચ આઉટ થયો

    ઈવિન લુઈસ 06 બોલમાં માત્ર એક જ રન બનાવી મોહમ્મદ નબીની ઓવરમાં વિજય શંકરના હાથે કેચ આઉટ થયો

    હાર્દિક પંડ્યા 10 બોલમાં 18 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ થયો

    કીરોન પોલાર્ડ 09 બોલમાં 10 રન બનાવી ખલીલ અહમદની ઓવરમાં અભિષેક શર્માના હાથે કેચ આઉટ થયો

    હૈદરાબાદ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

    ભુવનેશ્વરકુમારે 04 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી

    ખલીલ અહમદે 04 ઓવરમાં 42 રન આપી 03 વિકેટ લીધી

    મોહમ્મદ નબીએ 04 ઓવરમાં 24 રન આપી 01 વિકેટ લીધી

    રાશીદ ખાને 04 ઓવરમાં 21 રન આપી એક પણ વિકેટ ન લીધી

    બાસિલ થમ્પીએ 04 ઓવરમાં 40 રન આપી એક પણ વિકેટ ન લીધી

    હૈદરાબાદ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

    ઋદ્ધિમાન સાહા 15 બોલમાં 25 રન બનાવી જસપ્રિત બુમરાહની ઓવરમાં ઈવિન લુઈસના હાથે કેચ આઉટ થયો

    માર્ટિન ગપ્ટિલ 11 બોલમાં 15 રન બનાવી જસપ્રિત બુમરાહની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો

    કેન વિલિયમ્સન 07 બોલમાં 03 રન બનાવી કૃણાલ પંડ્યાની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો

    વિજય શંકર 17 બોલમાં 12 રન બનાવી કૃણાલ પંડ્યાની ઓવરમાં કરોન પોલાર્ડના હાથે કેચ આઉટ થયો

    અભિષેક શર્માએ 03 ઓવરમાં 02 રન આપી હાર્દિક પંડ્યાની ઓવરમાં ડી કોકના હાથે કેચ આઉટ થયો

    મોહમ્મદ નબી 20 બોલમાં 31 રન આપી હાર્દિક પંડ્યાની ઓવરમાં સૂર્યકુમારના હાથે કેચ આઉટ થયો

    મુંબઈ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

    બરિંદર સરાં 02 ઓવરમાં 24 રન બનાવી એક પણ વિકેટ ન લીધી

    લશિથ મલિંગાએ 04 ઓવરમાં 43 રન આપી એક પણ વિકેટ ન લીધી

    જસપ્રિત બુમરાહે 04 ઓવરમાં 31 રન આપી 02 વિકેટ લીધી

    રાહુલ ચહરે 04 ઓવરમાં 21 રન આપી એક પણ વિકેટ ન લીધી

    કૃણાલ પંડ્યાએ 04 ઓવરમાં 22 રન આપી 02 વિકેટ લીધી

    હાર્દિક પંડ્યાએ 02 ઓવરમાં 20 રન આપી 02 વિકેટ લીધી



    મુંબઈ ઈન્ડીયન્સ

    રોહિત શર્મા (કપ્તાન), હાર્દિક પંડ્યા, યુવરાજ સિંહ, કઋણાલ પંડ્યા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મયંક માર્કેંડેય, રાહુલ ચાહર, અનૂકુલ રોય, સિદ્ધેશ લાડ, આદિત્ય તારે, ક્વિંટન ડિ કોક, ઈવિન લુઈસ, કીરોન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મૈક્લેનધન, એડમ મિલ્ને, જેસન બેહરેનડોર્ફ, અનમોલપ્રિત સિંહ, બરિંદર સરાં, પંકજ જયસ્વાલ, રસિક સલામ, જસપ્રિત બુમરાહ.

    હૈદરાબાદ ટીમ

    ભુવનેશ્વર કુમાર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, જોની વેયરસ્ટો, ખલીલ અહમદ, રિકી ભુઈ, બાસિલ થમ્પી, શ્રીવત્સ ગોસ્વામી, માર્ટિન ગપ્ટિલ, દીપક હુડ્ડા, સિદ્ધાર્થ કોલ, મોહમ્મદ નબી, શાહબાજ નદીમ, ટી નટરાજન, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, રાશિદ ખાન, ઋદ્ધિમાન સાહા, સંદિપ શર્મા, વિજય શંકર, શાકિબ અલ હસન અને બિલી સ્ટાનલેક.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ipl 2019, MI vs SRH, Record, ક્રિકેટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन