KXIP vs KKR: પંજાબ હાર્યુ, કોલકાતાની 7 વિકેટે શાનદાર જીત

News18 Gujarati
Updated: May 3, 2019, 11:42 PM IST
KXIP vs KKR: પંજાબ હાર્યુ, કોલકાતાની 7 વિકેટે શાનદાર જીત
ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના કગાર પર રહેલી બંને ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આજે કરો અથવા મરોનો મુકાબલો

ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના કગાર પર રહેલી બંને ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે આજે કરો અથવા મરોનો મુકાબલો

  • Share this:
ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના કગાર પર રહેલી બંને ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મહત્વનો મુકાબલો થયો.  આ મેચ આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં રમવામાં આવ્યો. જેમાં કોલકાતાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ કિંગ્સ ઈલેવન પંજાબને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. પંજાબે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 06 વિકેટના નુકશાને 183 રન બનાવ્યા. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 18 ઓવરમાં 03 વિકેટના નુકશાને 185 રન બનાવી 7 વિકેટે શાનદાર જીત મેળવી.

પંજાબ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

કે.એલ. રાહુલ 07 બોલમાં 02 રન બનાવી સંદીપ વોરિયરની ઓવરમાં ક્રિશ લિનના હાથે કેચ આઉટ થયો.

ક્રિશ ગેઈલ 14 બોલમાં 14 રન બનાવી સંદીપ વોરિયરની ઓવરમાં શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો.

નિકોલસ પૂરન 27 બોલમાં 48 રન બનાવી નીતિશ રાણાની ઓવરમાં સંદિપ વોરિયરના હાથે કેચ આઉટ થયો.

મયંક અગ્રવાલ 26 બોલમાં 36 રન બનાવી સુનિલ નારેનની ઓવરમાં રિંકુ સિંગના હાથે રન આઉટ થયો.મંદિપ સિંગ 17 બોલમાં 25 રન બનાવી હેરી ગર્નેની ઓવરમાં રોબિન ઉથપ્પાના હાથે કેચ આઉટ થયો

રવિચંદ્રન અશ્વિન 03 બોલમાં એક પણ રન બનાવ્યા વગર આંદ્ર રસેલની ઓવરમાં ક્લિન બોલ્ડ થયો.

જ્યારે સેમ કુરેન 24 બોલમાં 55 રન બનાવી અણનમ રહ્યો હતો

કોલકાતા - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

સંદિપ વોરિયરે 04 ઓવરમાં 31 રન આપી 02 વિકેટ લીધી

હેરી ગર્નેએ 04 ઓવરમાં 41 રન આપી 01 વિકેટ લીધી

સુનિલ નારને 04 ઓવરમાં 29 રન આપી એક પણ વિકેટ ન લીધી

આંદ્રે રસેલે 03 ઓવરમાં 29 રન આપી 01 વિકેટ લીધી

પિયુષ ચાવલાએ 04 ઓવરમાં 43 રન આપી એક પણ વિકેટ ન લીધી

નિતિશ રાણાએ 01 ઓવરમાં 08 રન આપી 01 વિકેટ લીધી

પંજાબ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

ક્રિશ લિન 22 બોલમાં 46 રન બનાવી એન્ડ્રયૂ ટાઈની ઓવરમાં ટાઈના હાથે જ કેચ આઉટ થયો.

રોબિન ઉથપ્પા 14 બોલમાં 22 રન બનાવી અશ્વિનની ઓવરમાં મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ થયો

આંદ્ર રસેલ 14 બોલમાં 24 રન બનાવી મોહમ્મદ સમીની ઓવરમાં એડ્રયૂ ટાઈના હાથે કેચ આઉટ થયો

જ્યારે શુભમન ગિલ 49 બોલમાં 65 રન અને દિનેશ કાર્તિક 09 બોલમાં 21 રન બનાવી અણનમ રહ્યા હતા.

પંજાબ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

મોહમ્મદ સામીએ 03 ઓવરમાં 15 રન આપી 01 વિકેટ લીધી

અર્શદીપ સિંહે 02 ઓવરમાં 24 રન બનાવી એક પણ વિકેટ ન લીધી

રવિચંદ્રન અશ્વિને 04 ઓવરમાં 38 રન આપી 01 વિકેટ લીધી

એડ્રયૂ ટાઈએ 03 ઓવરમાં 41 રન આપી 01 વિકેટ લીધી

મુરૂગન અશ્વિને 02 ઓવરમાં 24 રન આપી એક પણ વિકેટ ન લીધી

સેમ કુરેને 04 ઓવરમાં 41 રન આપી એક પણ વિકેટ ન લીધી

કોલકાતા ટીમ
દિનેશ કાર્તિક, સુનિલ નરેન, આંદ્ર રસેલ, કાર્લોસ બ્રેથવેટ, જો ડેનલી, લોકી ફર્ગ્યૂસન, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, હેરી ગર્ને, કુલદીપ યાદવ, પીયુષ ચાવલા, નીતીશ રાણા, સંદીપ વોરિયર, કેસી કરિયપ્પા, શુભમન ગિલ, શ્રીકાંત મુંઢે, નિખિલ નાયક, પૃથ્વી રાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ

પંજાબ ટીમ
કેએલ રાહુલ, ક્રિસ ગેઈલ, એડ્રયૂ ટાય, મયંક અગ્રવાલ, અંકિત રાજપુત, મુઝીબ ઉર રહેમાન, કરૂણ નાયર, ડેવિડ મિલર, રવિચંદ્રન અશ્વિન, એમ. હેનરિક્સ, નિકોલસ પૂરન, વરૂણ ચક્રવર્તી, સેમ કુરૈન, મોહમ્મદ સમી, સરફરાજ ખાન, હાર્ડ્સ વિલ્ઝોન, અર્શદીપ સિંહ, દર્શન નલકંડે, પ્રભસિમરન સિંહ, અગ્નિવેશ અયાચી, હરપ્રિત બરાર અને મુરૂગન અશ્વિન.
First published: May 3, 2019, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading