CSK vs DC: ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે થશે ફાઈનલ મુકાબલો, દિલ્હી સેમિફાઈનલ હાર્યું

News18 Gujarati
Updated: May 10, 2019, 11:15 PM IST
CSK vs DC: ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે થશે ફાઈનલ મુકાબલો, દિલ્હી સેમિફાઈનલ હાર્યું
આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમવામાં આવી છે. આ દરમ્યાન ચેન્નાઈએ 14 તો શ્રેયસ અય્યરની ટીમે 6 વખત જીત મેળવી છે.

આઈપીએલના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમવામાં આવી છે. આ દરમ્યાન ચેન્નાઈએ 14 તો શ્રેયસ અય્યરની ટીમે 6 વખત જીત મેળવી છે.

  • Share this:
આઈપીએલ 12ની બીજી ક્વોલિફાયર એસીએ-વીડીસીએ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમમાં રમવામાં આવી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે યોજાયો. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ દિલ્હી કેપિટલ્સને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. દિલ્હી કેપિટલ્સ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 09 વિકેટે 147 રન બનાવ્યા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 19 ઓવરમાં 04 વિકેટના નુકશાને 151 રન બનાવીશાનદાર રીતે 6 વિકેટે જીત મેળવી ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે ફાઈનલ મેચ રમવામાં આવશે.

દિલ્હી - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ

પૃથ્વી શો 06 બોલમાં 05 રન બનાવી દિપક ચહરની ઓવરમાં એલબીડબલ્યૂ

આઉટ

શિખર ધવન 14 બોલમાં 18 રન બનાવી હરભજન સિંગની ઓવરમાં ધોનીના
હાથે કેચ આઉટ થયોકોલિન મુનરો 24 બોલમાં 27 રન બનાવી રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ડ્વેન
બ્રાવોના હાથે કેચ આઉટ થયો

શ્રેયશ અય્યર 18 બોલમાં 13 રન બનાવી ઈમરાન તાહિરની ઓવરમાં સુરેશ
રૈનાના હાથે કેચ આઉટ થયો

અક્ષર પટેલ 06 બોલમાં 03 રન બનાવી ડ્વેન બ્રાવોની ઓવરમાં ઈમરાન
તાહિરના હાથે કેચ આઉટ થયો.

સેરફાન રથરફોર્ડ 12 બોલમાં 10 રન બનાવી હરભજન સિંગની ઓવરમાં શેન
વોટ્સનના હાથે કેચ આઉટ થયો

કિમો પોલ 07 બોલમાં 03 રન બનાવી ડ્વેન બ્રાવોની ઓવરમાં ક્લિન બોલ્ડ
થયો

રિષભ પંત 25 બોલમાં 38 રન બનાવી દિપક ચહરની ઓવરમાં ડ્વેન બ્રાવોના
હાથે કેચ આઉટ થયો

ટ્રેન્ટ બોલ્ટ 03 બોલમાં 06 રન બનાવી રવિન્દ્ર જાડેજાની ઓવરમાં ક્લિન બોલ્ડ
થયો

ચેન્નાઈ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

દિપક ચહરે 04 ઓવરમાં 28 રન આપી 02 વિકેટ લીધી

શાર્દુલ ઠાકુરે 01 ઓવરમાં 13 રન આપી એક પણ વિકેટ ન લીધી

હરભજન સિંગે 04 ઓવરમાં 31 રન આપી 02 વિકેટ લીધી

રવિન્દ્ર જાડેજાએ 03 ઓવરમાં 23 રન આપી 02 વિકેટ લીધી

ઈમરાન તાહિરે 04 ઓવરમાં 28 રન આપી 01 વિકેટ લીધી

ડ્વેન બ્રાવોએ 04 ઓવરમાં 19 રન આપી 02 વિકેટ લીધી

ચેન્નાઈ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે થયું આઉટ

ફાફ ડુ પ્લેસિસ 39 બોલમાં 50 રન બનાવી ટ્રેંટ બોલ્ટની ઓવરમાં કિમો
પોલના હાથે કેચ આઉટ થયો

શેન વોટ્સન 32 બોલમાં 50 રન બનાવી અમિત મિશ્રાની ઓવરમાં ટ્રેંટ
બોલ્ટના હાથે કેચ આઉટ થયો

સુરેશ રૈના 13 બોલમાં 11 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં ક્લિન બોલ્ડ
થયો

મહેન્દ્ર સિંહ ધોની 09 બોલમાં 09 રન બનાવી ઈશાન્ત શર્માની ઓવરમાં કિમ પૌલના હાથે કેચ આઉટ

દિલ્હી - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

ટ્રેન્ટ બોલ્ટે 04 ઓવરમાં 20 રન આપી 01 વિકેટ લીધી

ઈશાંત શર્માએ 04 ઓવરમાં 24 રન આપી 01 વિકેટ લીધી

અક્ષર પટેલે 04 ઓવરમાં 32 રન આપી 01 વિકેટ લીધી

અમિત મિશ્રાએ 04 ઓવરમાં 21 રન આપી 01 વિકેટ લીધી

કીમો પૌલે 03 ઓવરમાં 49 રન આપી એક પણ વિકેટ ન લીધી

ચેનાનઈની ટીમ
મહેન્દ્ર સિંહ ધોની(કપ્તાન), ફાફ ડૂ પ્લેસી, શેન વોટ્સન, મુરલી વિજય, સુરેશ રૈના, કેદાર જાધવ, અંબાતી રાયડૂ, ચેતન્ય બિશ્નોઈ, સેમ બિલિંગ્સ, ધ્રુવ શૌરે, રૂતુરાજ ગાયકવાડ, એન જગદીશન, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, મોનુ કુમાર, ડેવિડ વિલી, કર્ણ શર્મા, ઈમરાન તાહિર, હરભજન સિંહ, મિચેલ સેંટનર, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, કેએમ. આસિફ અને મોહિત શર્મા.

દિલ્હીની ટીમ
શ્રેયશ અય્યર(કપ્તાન), કોલિન મુનરો, શિખર ધવન, પૃથ્વી શો, મનજોત કાલરા, હનુમા વિહારી, કોલિન ઈંગ્રામ, રિષભ પંત, અંકુશ બેંસ, ક્રિસ મેરિસ, જલજ સક્સેના, અક્ષર પટેલ, બંદારૂ અયપ્પા, સેરફાન રથરફોર્ડ, અમિત મિશ્રા, રાહુલ તેવતિયા, સંદિપ લામિચાને, હર્ષ પટેલ, કાગિસો રબાડા, આવેશ ખાન, ટ્રેંટ બોલ્ટ, ઈશાંત શર્મા, કીમો પોલ અને નાથી સિંહ.
First published: May 10, 2019, 4:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading