સવાલ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ ODI ક્યારે રમાશે?
જવાબ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ ODI રવિવારે (4 ડિસેમ્બર) રમાશે.
સવાલ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની શ્રેણીની 1લી ODI ક્યાં રમાશે?
જવાબ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ ODI ઢાકાના શેર-એ-બાંગ્લા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાશે.
સવાલ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની શ્રેણીની 1લી ODI કયા સમયે રમાશે?
જવાબ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની શ્રેણીની પ્રથમ ODI ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી રમાશે. જોકે, ટોસ સવારે 11.00 કલાકે થશે.
સવાલ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 3 મેચની શ્રેણીની 1લી ODIનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
જવાબ: તમે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 3 મેચની શ્રેણીની પ્રથમ ODIનું લાઈવ પ્રસારણ જોઈ શકો છો.
સવાલ: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 3 મેચની શ્રેણીની 1લી ODI નું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
જવાબ: તમે (SonyLIV) પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 3 મેચની શ્રેણીની પ્રથમ ODIનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. મેચના લાઇવ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ News18 ગુજરાતીને ફોલો કરી શકો છો..
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 1st ODI, Cricket News Gujarati, IND Vs BAN