Home /News /sport /ICC વર્લ્ડ કપ 2019નું ગીત થયું રિલીઝ, શું તમે જોયું?

ICC વર્લ્ડ કપ 2019નું ગીત થયું રિલીઝ, શું તમે જોયું?

આઈસીસી વર્લ્ડકપ 2019નું એન્થમ રિલીઝ

આઈસીસીએ પ્રેસને જાણકારી આપતા કહ્યું કે, સ્ટેન્ડ બાય સોન્ગ જે આઈસીસી વર્લ્ડ કપનું એન્થમ છે, દરેક મેચ દરમ્યાન સ્ટેડિયમ અને શહેરમાં વગાડવામાં આવશે.

    30મેથી ઈંગ્લેન્ડમાં યોજાનાર આઈસીસી વર્લ્ડકપ 2019નું એન્થમ રિલીઝ થઈ ગયું છે. એન્થમનું નામ સ્ટેંડ બાય છે જેને LORYN અને Rudimentalએ મળીને બનાવ્યું છે. આઈસીસીએ પ્રેસને જાણકારી આપતા કહ્યું કે, સ્ટેન્ડ બાય સોન્ગ જે આઈસીસી વર્લ્ડ કપનું એન્થમ છે, દરેક મેચ દરમ્યાન સ્ટેડિયમ અને શહેરમાં વગાડવામાં આવશે. LORYN અને Rudimentalએ વર્લ્ડ કપ એન્થમમાં યૂનાઈટેડ કિંગડમની સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવી છે.

    તમને જણાવી દઈએ કે, આ વર્લ્ડ કપ દુનિયાની સૌથી મોટી રમત પ્રતિયોગિતાઓમાંથી એક છે. આને દુનિયાભરના કરોડો લોકો જોશે. દુનિયાભરથી પેંસ વર્લ્ડકપ જોવા માટે ઈંગ્લેન્ડ પહોંચશે અને કરોડો લોકો તેને ટીવી અને ઓનલાઈન માધ્યમથી જોશે.

    આઈસીસી વર્લ્ડકપનું શિડ્યૂલ

    આઈસીસી વર્લ્ડ કપની પહેલી મેચ 30મેના રોજ ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમવામાં આવશે. 14 જુલાઈએ લોર્ડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ફાઈનલ રમવામાં આવશે.

    " isDesktop="true" id="871763" >

    ભારતીય ટીમનું વર્લ્ડકપ શિડ્યૂલ

    વોર્મ અપ મેચ
    25 મે - ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે - બપોરે ત્રણ કલાકે - લંડન
    28 મે - બાંગ્લાદેશ અને ભારત વચ્ચે - બપોરે ત્રણ કલાકે - કાર્ડિફ

    લીગ મેચ
    જૂન 5 - ભારત અને સાઉથ આફ્રિકા - બપોરે ત્રણ કલાકે - સાઉથેમ્પટન
    જૂન 9 - ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે - બપોરે ત્રણ કલાકે - લંડન
    જૂન 13 - ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે - બપોરે ત્રણ કલાકે - નોટિંઘમ
    જૂન 16 - ભારત અને પાકિસ્તાન વચ્ચે - બપોરે ત્રણ કલાકે - મેનચેસ્ટર
    જૂન 22 - ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે - બપોરે ત્રણ કલાકે - સાઉથેમ્પટન
    જૂન 27 - ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે - બપોરે ત્રણ કલાકે - મેનચેસ્ટર
    જૂન 30 - ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે - બપોરે ત્રણ કલાકે - બર્મિંઘમ
    જુલાઈ 2 - ભારત અને બાંગ્લાદેશ વચ્ચે - બપોરે ત્રણ કલાકે - બર્મિંઘમ
    જુલાઈ 6 - ભારત અને શ્રીલંકા વચ્ચે - બપોરે ત્રણ કલાકે - લીડ્સ

    સેમિફાઈનલ
    જુલાઈ 9 - પહેલી સેમિફાઈનલ - બપોરે ત્રણ કલાકે - મેનચેસ્ટર
    જુલાઈ 11 - બીજી સેમિફાઈનલ - બપોરે ત્રણ કલાકે - બર્મિંઘમ

    ફાઈનલ
    જુલાઈ 14 - ફાઈનલ - બપોરે ત્રણ કલાકે - લંડન
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन