MI vs RCB: બેંગ્લોર ફરી હાર્યું, મુંબઈની 5 વિકેટે શાનદાર જીત

વાનખેડે સ્ટેડિયમં રમવામાં આવેલી 8 મેચોમાં પાંચ મેચ મુંબઈ અને ત્રણ મેચ આરસીબી ટીમ જીતી છે.

વાનખેડે સ્ટેડિયમં રમવામાં આવેલી 8 મેચોમાં પાંચ મેચ મુંબઈ અને ત્રણ મેચ આરસીબી ટીમ જીતી છે.

  • Share this:
    આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમાં રમવામાં આવી રહી છે. મુંબઈ ઈન્ડીયન્સે ટોસ જીતી ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લઈ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે. બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 07 વિકેટના નુકશાને 171 રન બનાવ્યા. જવાબામાં મુંબઈએ  19 ઓવરમાં 05 વિકેટના નુકશાને 172 રન બનાવી શાનદાર 05 વિકેટે જીત મેળવી છે.

    બેંગ્લોર - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

    વિરાટ કોહલી 9 બોલમાં 8 રન બનાવી જેસન બેહરેનડોર્ફની ઓવરમાં ક્વિંટન ડી કોકના હાથે કેચ આઉટ થયો

    પાર્થિવ પટેલ 20 બોલમાં 28 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ થયો

    મોઈન અલી 32 બોલમાં 50 રન બનાવી મલીંગાની ઓવરમાં હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો

    માર્ક્સ સ્ટોઈનિસ 02 બોલમાં એક પણ રન બનાવ્યા વગર મલીંગાની ઓવરમાં જ રોહિત  શર્માના હાથે કેચ આઉટ થયો

    એબી ડિવિલિયર્સ 51 બોલમાં 75 રન બનાવી મલીંગાની ઓવરમાં પોલાર્ડના હાથે કેચ આઉટ થયો

    અક્ષદિપ નાથ 03 બોલમાં 02 રન બનાવી મલીંગાની ઓવરમાં ડી કોકના હાથે કેચ આઉટ થયો

    પવન નેગી 02 બોલમાં એક પણ રન બનાવ્યા વગર મલીંગાની જ ઓવરમાં ડી કોકના હાથે કેચ આઉટ થયો

    આ રીતે બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 171 રન બનાવ્યા

    મુંબઈ - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

    જેસન બેહરેનડોર્ફે 04 ઓવરમાં 49 રન આપી 01 વિકેટ લીધી

    લસિથ મલિંગાએ 04 ઓવરમાં 31 રન આપી 04 વિકેટ લીધી

    જસપ્રિત બુમરાહે 04 ઓવરમાં 22 રન આપી એક પમ વિકેટ ન લીધી

    હાર્દિક પંડ્યાએ 03 ઓવરમાં 21 રન આપી એક વિકેટ લીધી

    રાહુલ ચહરે 04 ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ ન લીધી

    કૃણાલ પંડ્યાએ 01 ઓવરમાં 10 રન આપી એક પણ વિકેટ ન લીધી

    મુંબઈ - કોણ કેટલા રન બનાવી કેવી રીતે આઉટ થયું

    રોહિત શર્મા 19 બોલમાં 28 રન બનાવી મોઈન અલીની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો

    ડી કોક 26 બોલમાં 40 રન બનાવી મોઈન અલીની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો

    ઈશાન કિશન 09 બોલમાં 21 રન બનાવી ચહલની ઓવરમાં પાર્થિવ પટેલના હાથે સ્ટમ્પ આઉટ થયો.

    સૂર્યકુમાર યાદવ 23 બોલમાં 29 રન બનાવી યુજવેન્દ્ર ચહલની ઓવરમાં નવદીપ સૈનીના હાથે કેચ આઉટ થયો

    કૃણાલ પંડ્યા 21 બોલમાં 11 રન બનાવી મોહમ્મદ સિરાઝની ઓવરમાં મિલિંદ કુમારના હાથે કેચ આઉટ થયો

    જ્યારે હાર્દિક પંડ્યા 16 બોલમાં શાનદાર 37 રન બનાવી અણનમ રહ્યો હતો.

    બેંગ્લોર - કોણે કેટલા રન આપી કેટલી વિકેટ લીધી

    ઉમેશ યાદવે 02 ઓવરમાં 25 રન આપી એક પણ વિકેટ ન લીધી

    નવદીપ સૈનીએ 03 ઓવરમાં 34 રન આપી એક પણ વિકેટ ન લીધી

    મોહમ્મદ સિરાઝે 02 ઓવરમાં 21 રન આપી એક પણ વિકેટ ન લીધી

    યુજવેન્દ્ર ચહલે 04 ઓવરમાં 27 રન આપી 02 વિકેટ લીધી

    પવન નેગીએ 04 ઓવરમાં 47 રન આપી એક પણ વિકેટ ન લીધી

    મોઈન અલીએ 04 ઓવરમાં 18 રન આપી 02 વિકેટ લીધી



    મુંબઈની ટીમ
    રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, યુવરાજ સિંહ, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, મયંક માર્કેંડેય, રાહુલ ચાહર, અનુકૂલ રોય, સિદ્ધેશ લાડ, આદિત્ય તારે, ક્વિંટન ડી કોક, એવિન લુઈસ, કેરન પોલાર્ડ, બેન કટિંગ, મિશેલ મેક્લેનેઘન, અલ્ઝારી જોસેફ, જેસન બેહરેનડોર્ફ, અનમોલપ્રિત સિંહ, બરિંદર સરન, પંકજ જયસ્વાલ, જસપ્રિત બુમરાહ અને રસિખ સલામ

    બેંગ્લોર ટીમ
    વિરોટ કોહલી, એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, માર્ક્સ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, શિવમ દૂબે, ડેલ સ્ટેન, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ, હેનરિક ક્લાસેન, મોઈન અલી, કોલિન ડી ગ્રાંડહોમ, પવન નેગી, ટિમ સાઉદી, અક્ષદિપ નાથ, મિલિંદ કુમાર, દેવદત્ત પિડિક્કલ, ગુરકીરત સિંહ, પ્રાર્થના રે બર્મન, કુલવંત ખેઝરોલિયા, હિમ્મત સિંહ અને નવદીપ સૈની.
    Published by:kiran mehta
    First published: