ભારત કે અફઘાનિસ્તાન કોઈના જીત્યું, Match Tied

ભારત vs અફઘાનિસ્તાન વચ્ચે મેચ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે.

 • Share this:
  એશિયા કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવી રહેલી આજની સુપર ફોર મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 50 ઓવરમાં 08 વિકેટના નુકશાને 252 રન બનાવ્યા.

  જ્યારે ભારત અફઘાનીસ્તાને જીતવા માટેલા આપેલા 253 રનના લક્ષ્યાંકનો પીછો કરી 49.5 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થઈ જતા મેચ ટાઈ રહી હતી.

  અફઘાનિસ્તાન - કોણ કેવી રીતે આઉટ થયું

  38મી ઓવરના પાંચમા બોલે કેદાર જાધવની ઓવરમાં મોહમ્મદ શાહઝાદ 116 બોલમાં 124 રન બનાવી દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો

  13મી ઓવરના ચોથા બોલે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં જાવેદ અહમદી 30 બોલમાં 05 રન બનાવી ધોનીના હાથે સ્ટમ્પ્ડ આઉટ થયો

  15મી ઓવરના ચોથા બોલે રહમત શાહ 04 બોલમાં 03 રન બનાવી રવિન્દ્ર જાડેજાના હાથે બોલ્ડ થયો

  16મી ઓવરના બીજા બોલે કુલદીપ યાદવની ઓવરમાં એક પણ રન બનાવ્યા વગર ધોનીના હાથે સ્ટમ્પ્ડ આઉટ થયો

  16મી ઓવરના ત્રીજા બોલે કુલદીપ યાદવની ઓવરમાં એક પણ રન બનાવ્યા વગર ક્લિન બોલ્ડ થયો

  29મી ઓવરના ચોથા બોલે દિપક ચહરની ઓવરમાં ગુલબદિન નાઇબ 46 બોલમાં 15 રન બનાવી કેદાર જાધવના હાથે કેચ આઉટ

  45 ઓવરના પ્રથમ બોલે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં નજીબુલ્લાહ જાદરાન 20 બોલમાં 20 રન બનાવી LBW આઉટ થયો

  48મી ઓવરના ત્રીજા બોલે ખલીલ અહમદની ઓવરમાં મોહમ્મદ નબી 56 બોલમાં 64 રન બનાવી કુલદીપ યાદવના હાથે કેચ આઉટ થયો

  ભારત - કોણે કેટલી વિકેટ લીધી

  ખલીલ અહમદે 10 ઓવરમાં 45 રન આપી 01 વિકેટ લીધી

  દિપક ચહરે 04 ઓવરમાં 37 રન આપી 01 વિકેટ લીધી

  સિદ્ધાર્થ કૌલે 09 ઓવરમાં 58 રન આપી એક પણ વિકેટ ન લીધી

  રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 46 રન આપી 03 વિકેટ લીધી

  કુલદીપ યાદવે 10 ઓવરમાં 38 રન આપી 02 વિકેટ લીધી

  કેદાર જાધવે 07 ઓવરમાં 27 રન આપી 01 વિકેટ લીધી

  ભારત - કોણે કેટલા રન બનાવ્યા

  18મી ઓવરના પ્રથમ બોલે મોહમ્મદ નબીની ઓવરમાં અંબાતી રાયડૂ 49 બોલમાં 57 રન બનાવી નાજીબુલ્લાહના હાથે કેચ આઉટ થયો.

  21મી ઓવરના ત્રીજા બોલે રાશીદ ખાનની ઓવરમાં લોકેશ રાહુલ 66 બોલમાં 60 રન બનાવી એલબીડબલ્યૂ આઉટ

  26મી ઓવરના પાંચમા બોલે જોવેદ અહમદીની ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોની 17 બોલમાં 07 રન બનાવી એલબીડબલ્યૂ આઉટ થયો

  31મી ઓવરના ત્રીજા બોલે અફતાબ આલમની ઓવરમાં મનીષ પાંડે 15 બોલમાં 08 રન બનાવી મોહમ્મદ શાહજાદના હાથે કેચ આઉટ થયો

  39મી ઓવરના પાંચમા બોલે મુજીબ ઉર રહેમાનની ઓવરમાં કેદાર જાધવ 26 બોલમાં 19 રન બનાવી રન આઉટ થયો

  40મી ઓવરના ચોથા બોલે નબીની ઓવરમાં દિનેશ કાર્તિક 66 બોલમાં 44 રન બનાવી એલબીડબલ્યૂ આઉટ

  45મી ઓવરના પાંચમા બોલે અફતાબ આલમની ઓવરમાં દિપક ચહર 14 બોલમાં 12 રન બનાવી ક્લિન બોલ્ડ આઉટ થયો

  49મી ઓવરના પ્રથમ બોલે અફતાબ આલમની ઓવરમાં કુલદીપ યાદવ 11 બોલમાં 09 રન બનાવી રન આઉટ થયો

  50મી ઓવરના પાંચમા બોલે રાશિદ ખાનની ઓવરમાં રવિન્દ્ર જાડેજા 34 બોલમાં 25 રન બનાવી નાઝીબુલ્લાહના હાથે કેચ આઉટ થઈ ગયો

  અફઘાનિસ્તાન - કોણે કેટલી વિકેટ લીધી

  અફતાબ આલમે 10 ઓવરમાં 53 રન આપી 02 વિકેટ લીધી

  મુઝિબ ઉર રહેમાને 10 ઓવરમાં 43 રન આપી એકપણ વિકેટ ન લીધી

  ગુલબદિન નઈબે 04 ઓવરમાં 41 રન આપી એક પમ વિકેટ ન લીધી

  મોહમ્મદ નબીએ 10 ઓવરમાં 40 રન આપી 02 વિકેટ લીધી

  રાશિદ ખાને 9.5 ઓવરમાં 41 રન આપી 02 વિકેટ લીધી

  જાવેદ અહમદીએ 04 ઓવરમાં 19 રન આપી 01 વિકેટ લીધી

  રહમત શાહે 02 ઓવરમાં 10 રન આપી એક પણ વિકેટ ન લીધી

  ભારત ટીમ
  કે.એલ.રાહુલ, અંબાતિ રાયડૂ, મનીષ પાંડે, કેદાર જાધવ, એમ.એસ ધોની (કપ્તાન), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બૂમરાહ, શાર્દુલ ઠાકુર, અને ખલીલ અહમદ, દિપક ચહર

  અફઘાન ટીમ
  અસગર અફગાન (કેપ્ટન), મોહમ્મદ શહજાદ (વિકેટકીપર), ઇશાનુલ્લાહ જનાત, જાવેદ અહમદી, રહમત શાહ, હસમતુલ્લાહ શહીદી, મોહમ્મદ નબી, ગુલબદિન નાઇબ, રાશિદ ખાન, નજીબુલ્લાહ જાદરાન, મુજીબ ઉર રહમાન, આફતાબ આલમ, સમીઉલ્લાહ શેનવારી, મુનીર અહમદ (વિકેટકીપર), સૈય્યદ શિરજાદ, વફાદાર, શરાફુદ્દીન અશરફ.
  Published by:kiran mehta
  First published: