ભારત પાછી આવી રહી છે અનુષ્કા, આયશા ધવને કહ્યું,'બહું જ મીસ કરીશ'

વિરાટ કોહલી માટ સારી રહી નથી. તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની પહેલી પારીમાં માત્ર 5 રન બનાવ્યા...

વિરાટ કોહલી માટ સારી રહી નથી. તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની પહેલી પારીમાં માત્ર 5 રન બનાવ્યા...

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસે છે, ટીમ ઈન્ડીયાના મોટાભાગના ખેલાડી પોતાના પરિવાર સાથે અહીં પહોંચ્યા છે. જેમાં કપ્તાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ છે.

અનુષ્કા શર્મા અહીં લગભગ 10 દિવસ બાદ ભારત પાછી ફરી રહી છે. આની જાણકારી શિખર ધવનની પત્ની આયશા ધવને આપી છે.

આયશાએ ઈન્સ્ટાગ્રામ પર જીમની એક તસવીર શેર કરી લખ્યું છે કે, જે દોસ્તો સાથે ટ્રેનિંગ કરે છે તે હંમેશા સાથે રહે છે. અમે અમારી ટ્રેનિંગ પાર્ટનર અનુષ્કાને મીસ કરીશું.

જોકે નવા વર્ષની શરૂઆત વિરાટ કોહલી માટ સારી રહી નથી. તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની પહેલી પારીમાં માત્ર 5 રન બનાવ્યા અને આઉટ થઈ ગયો. ત્યારબાદ ફેન્સે ફરી એકવાર અનુષ્કાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.


First published: