Home /News /sport /

અંતિમ ઓવરમાં અંકિત રાજપૂતે પોલાર્ડને મારી આંખ, ફેંસે બનાવી દીધા ફની મીમ

અંતિમ ઓવરમાં અંકિત રાજપૂતે પોલાર્ડને મારી આંખ, ફેંસે બનાવી દીધા ફની મીમ

અંકિત રાજપૂત અને પ્રિયા પ્રકાશ

આ મેચ દરમ્યાન અંતિમ ઓવર કરતા અંકિત રાજપૂતે પોલાર્ડને આંખ મારતો જોવા મળ્યો

    કાયરન પોલાર્ડની શાનદાર બેટિંગની મદદથી મુંબઈ ઈન્ડીયન્સે બુધવારે આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબને ત્રણ વિકેટે હરાવ્યું. જોકે, સોશિયલ મીડિયા પર પોલાર્ડના છગ્ગા સિવાય જે એક અન્ય વસ્તુની ચર્ચા થઈ રહી છે તે છે, અંકિત રાજપૂત. આ મેચ દરમ્યાન અંતિમ ઓવર કરતા અંકિત રાજપૂતે પોલાર્ડને આંખ મારતો જોવા મળ્યો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના કેટલાએ મીમ બની ગયા.

    અંતિમ ઓવરમાં મુંબઈને જીત માટે 15 રન જોઈતા હતા. રાજપૂત બોલિંગ કરવા આવ્યો તો તેણે પોલાર્ડ તરફ જોયું અને આંક મારી. ત્યારબાદ તેમે બોલિંગ ફેકી જે નો બોલ પડ્યો. પ્રી હીટ પર ચોગ્ગો લગાવ્યા બાદ પોલાર્ડ મિલરના હાથે કેચ આઉટ થઈ ગયો. ત્યારબાદ અલ્ઝારી જોસેફ અને રાહુલ ચાહરે મુંબઈ ઈન્ડીયન્સને રોમાંચક જીત અપાવી દીધી.

    ફેંસે અંકિત દ્વારા આંખ મારવાને લઈ સોશિયલ વાયરલ પ્રિયા વારિયરની આંખ મારવાની સાથે જોડ્યો તો કેટલાકે સંસદમાં રાહુલ ગાંધી દ્વારા આંખ મારવા સાથે જોડી દીધો. તો જોઈએ ફની મીમ.









    Published by:kiran mehta
    First published:

    Tags: Fans, ક્રિકેટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन