2018: ભારતીય મહિલા હોકી ટીમનો શાનદાર પ્રવેશ, મલેશિયાને આપી માત

વીરવારે જ ભારતીય વિમેન ટીમને ત્યારે ઝાટકે લાગ્યો હતો, જ્યારે હોકીની દુનિયામાં અજાણ્યા દેશ વેલ્સને 3-2 થી હરાવ્યું હતું.

વીરવારે જ ભારતીય વિમેન ટીમને ત્યારે ઝાટકે લાગ્યો હતો, જ્યારે હોકીની દુનિયામાં અજાણ્યા દેશ વેલ્સને 3-2 થી હરાવ્યું હતું.

  • Share this:
    Commonwealth Games 2018: ભારતીય મહિલા હોકી ટીમનો શાનદાર પ્રવેશ, મલેશિયાને આપી માત

    વીરવારે જ ભારતીય વિમેન ટીમને ત્યારે ઝાટકે લાગ્યો હતો, જ્યારે હોકીની દુનિયામાં અજાણ્યા દેશ વેલ્સને 3-2 થી હરાવ્યું હતું.

    ગોલ્ડ કોસ્ટ: ભારતીય મહિલા હોકી ટીમે 21 મી રાષ્ટ્રમંડળ રમતોના બીજા દિવસે શુક્રવારે પૂલ-એ કે પોતાના બીજા દાવમાં શાનદાર પ્રવેશ કરતા મલેશિયાને 4-1 થી ધોઈ નાખ્યું. રવિવારે જ ભારતીય વિમેન ટીમને ત્યારે ઝાટકે લાગ્યો હતો, જ્યારે હોકીની દુનિયામાં અજાણ્યા દેશ વેલ્સને 3-2 થી હરાવ્યું હતું. ભારત માટે કેપ્ટન રાની રામપાલે જીતમાં આગળ વધી ભૂમિકા નીભાવી.

    વાસ્તવમાં વેલ્સના હાથમાં મળેલી હાર ભારતીય હોકી પ્રેમિયો માટે ઘણી સ્તબ્ધકારી હતું. બધા આ હાર બાદ એ ચર્ચા કરી રહ્યા હતા કે કોચ હરેન્દ્ર સિંહના દાવા અને હાલના સમયમાં આટલી મહેનત બાદ ભારત વેલ્સ જેવા દેશ સામે કેવી રીતે હારી શકે. આ વખતે મહિલા હોકી ટીમે બીજા મેચમાં પોતાના પ્રશંસકોની નિરાશાને ખૂશીમાં બદલી નાખી છે.
    Published by:Bansari Shah
    First published: