Home /News /sport /ક્રિસ ગેલનો વીડિયો વાયરલ, હિન્દી સોંગ પર કરી રહ્યો છે ડાન્સ

ક્રિસ ગેલનો વીડિયો વાયરલ, હિન્દી સોંગ પર કરી રહ્યો છે ડાન્સ

    હરિયાણાની ડાન્સિંગ સેન્સેશન સપના ચૌધરીનો જાદૂ લાઇવ શોઝ, સોશિયલ મીડિયા પછી હવે IPL ક્રિકેટર્સ પર પણ જોવા મળી રહ્યો છે. IPLની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના ફેમસ પ્લેયર ક્રિસ ગેલનો એક વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ક્રિસ ગેલને સપના ચૌધરીના હિટ સોંગ ‘તેરી આંખો કા યો કાજલ’ પર સપનાના અંદાજમાં જ ડાન્સ કરતા જોઈ શકાય છે.

    ‘બિગ બૉસ 11’ પછી બોલિવુડમાં એન્ટ્રી કરી ચૂકેલી સપના ચૌધરીનો આ વીડિયો પોતાના ફેન્સએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સપનાએ વીડિયો શૅર કરીને ક્રિસે ગેલના વખાણ કર્યા. સપનાએ લખ્યુ કે, ”Look what I found on Internet.@chrisgayle333 You are such a good Dancer.”



    Look what I found on Internet. @chrisgayle333 You are such a good Dancer.


    A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on






    આ વીડિયોમાં ક્રિસ ગેલ વ્હાઇટ કલરના આઉટફિટમાં સપના ચૌધરીની જેમ ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યો છે. ક્રિસ ગેલ સપનાની સ્ટાઇલ કોપી કરવામાં સફળ રહ્યો. સપના ચૌધરી દ્વારા શેર કરેલા આ વીડિયોને અનેક વખત લોકો જોઈ ચૂક્યા છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Chris gayle, Ipl 2018, Sapna Choudhary

    विज्ञापन
    विज्ञापन