Home /News /sport /

FIFA WC 2018: મેક્સિકોને 2-0થી હરાવીને ક્વોર્ટર ફાઈનમાં પહોંચ્યું બ્રાઝીલ

FIFA WC 2018: મેક્સિકોને 2-0થી હરાવીને ક્વોર્ટર ફાઈનમાં પહોંચ્યું બ્રાઝીલ

બ્રાઝીલ ટીમ

    પાંચ વખતની વિજેતા બ્રાઝીલે સમારા એરિનામાં મેક્સિકોને 2-0થી હરાવીને ફિફા વિશ્વકપના 21માં સંસ્કરણના ક્વોર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બ્રાઝીલના સુપરસ્ટાર નેમારે 51મી મીનિટે ગોલ કર્યો અન પછી 88 મીનિટે એસિસ્ટ કર્યું, જેના પર રોબટરે ફર્મિનોએ ગોલ કરતાં બ્રાઝીલને 2-0થી આગળ કરી દીધું.

    મેક્સિકોની ટીમ સતત સાતમી વખત પ્રી-ક્વોર્ટર ફાઈનલમાં હારી છે.

    બ્રાઝીલ અંતિમ-8માં બેલ્જિયમ અને જાપાન વચ્ચે થનાર પ્રી-ક્વોર્ટર ફાઈનલ મેચની વિજેતા સાથે ટકરાશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: 2018 FIFA World Cup

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन