Home /News /sport /BCCI Announces Team India: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની ટી-20 અને વન-ડે ટીમની જાહેરાત, જાણો કોને કોને મળ્યો છે મોકો
BCCI Announces Team India: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની ટી-20 અને વન-ડે ટીમની જાહેરાત, જાણો કોને કોને મળ્યો છે મોકો
t20 and odi series
શ્રીલંકા વિરુદ્ધ વન ડે સીરિઝ ખતમ થયા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 વન ડે અને 3 ટી 20 સીરિઝ રમવા જશે. આ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે.
શ્રીલંકા વિરુદ્ધ વન ડે સીરિઝ ખતમ થયા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 વન ડે અને 3 ટી 20 સીરિઝ રમવા જશે. આ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટીમમાં કેએલ રાહુલ અને અક્ષર પટેલ સામેલ નથી, કેમ કે પારિવારિક કારમોથી તેઓ રમી શકશે નહીં. તો વળી ઈજાગ્રસ્ત સંજૂ સૈમસન પણ આ સીરિઝમાં જોડાશે નહીં. વન ડે ટીમની કપ્તાની રોહિત શર્મા કરશે, જ્યારે ટી 20 ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાના હાથમાં રહેવાની છે.