Asian Games 2018: ભારતના 572 ખેલાડી 36 રમતોમાં આપશે પડકાર, જાણો કાર્યક્રમ

News18 Gujarati
Updated: August 18, 2018, 8:10 PM IST
Asian Games 2018: ભારતના 572 ખેલાડી 36 રમતોમાં આપશે પડકાર, જાણો કાર્યક્રમ
ભારત તરફથી જેવલિન થ્રોઅર નીરજ ચોપડાએ તિરંગો હાથમાં લઈને પરેડની આગેવાની કરી હતી

રમત મંત્રાલયે આ વખતે 804 લોકોના દળને મંજુરી આપી છે. જેમાં 572 ખેલાડીઓ (312 પુરુષ અને 260 મહિલા) સિવાય અધિકારી, કોચ અને ડોક્ટરનો સમાવેશ થાય છે

  • Share this:
એશિયન ગેમ્સની 18મી સિઝનમાં ભારતના 527 ખેલાડી 18 ઓગસ્ટથી જકાર્તામાં પડકાર આપશે. રમત મંત્રાલયે આ વખતે 804 લોકોના દળને મંજુરી આપી છે. જેમાં 572 ખેલાડીઓ (312 પુરુષ અને 260 મહિલા) સિવાય અધિકારી, કોચ અને ડોક્ટરનો સમાવેશ થાય છે. ભારતીય દળ આ વખતે 36 રમતોમાં ભાગ લેશે.

ભારતે 2014માં યોજાયેલા એશિયન ગેમ્સમાં 11 ગોલ્ડ, 9 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 57 મેડલ પોતાના નામે કર્યા હતા. આ વખતે આથી વધારે મેડલની આશા છે. ભારત 36 રમતોમાં પડકાર આપશે. જાણો બધી રમતોનો કાર્યક્રમ.

ભારતીય દળનો કાર્યક્રમ

આર્ચરી - 18 ઓગસ્ટથી 28 ઓગસ્ટ
એથ્લેટિક્સ - 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટ
બેડમિન્ટન - 19 ઓગસ્ટથી 28 ઓગસ્ટબોલિંગ- 22 ઓગસ્ટથી 27 ઓગસ્ટ
બોક્સિંગ- 18 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
કેનોઈ કયાક (સ્લેલોમ) - 21 ઓગસ્ટથી 23 ઓગસ્ટ
કેનોઈ કયાક સ્પ્રિંટ - 25 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
સાઇક્લિંગ - 20 ઓગસ્ટથી 31 ઓગસ્ટ
ઇક્કેસ્ટ્રીયન - 20 ઓગસ્ટથી 30 ઓગસ્ટ
ફેસિંગ- 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ
જિમ્નાસ્ટિક - 20 ઓગસ્ટથી 28 ઓગસ્ટ
હેન્ડબોલ - 20 ઓગસ્ટથી 31 ઓગસ્ટ
ગોલ્ફ - 23 ઓગસ્ટથી 26 ઓગસ્ટ
હોકી - 19 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
જુડો - 19 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
કબડ્ડી - 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ
કરાટે - 25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ
કુરાશ - 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ
પેનચાક સિલાટ - 23 ઓગસ્ટથી 29 ઓગસ્ટ
રોઇંગ - 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ
રોલર સ્કેટ - 31 ઓગસ્ટ
સેલિંગ - 24 ઓગસ્ટથી 26 ઓગસ્ટ
શૂટિંગ - 19 ઓગસ્ટથી 26 ઓગસ્ટ
સેપાક ટાકરો - 19 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
સાંબો - 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
સ્કવોશ - 23 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
સ્વિમિંગ - 19 ઓગસ્ટથી 24 ઓગસ્ટ
ટેબલ ટેનિસ - 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
ટેનિસ - 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ
ટ્રાયથ્લોન - 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર
તાઇક્વાંડો - 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ
વોલીબોલ - 19 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
વેટલિફ્ટિંગ - 19 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર
રેસલિંગ - 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ
વુશુ - 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ
First published: August 18, 2018, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading