Home /News /sport /

Asian Games 2018: આજનો પૂરો કાર્યક્રમ, કઈ રમત કેટલા કલાકે?

Asian Games 2018: આજનો પૂરો કાર્યક્રમ, કઈ રમત કેટલા કલાકે?

પહેલા દિવસ આજે હોકી, કબડ્ડી, શૂટિંગ અને કુશ્તી જેવી રમતમાં ભારતીય ખેલાડી મેડલ માટે સખત મહેનત કરશે.

પહેલા દિવસ આજે હોકી, કબડ્ડી, શૂટિંગ અને કુશ્તી જેવી રમતમાં ભારતીય ખેલાડી મેડલ માટે સખત મહેનત કરશે.

    શનીવારે ઉદ્ધાટન સમારોહ બાદ એશિયન ગેમ્સની આજથી શરૂઆત થઈ રહી છે. રવિવારે પ્રતિયોગીતા શરૂ થઈ ગઈ છે, અને પહેલા દિવસ આજે હોકી, કબડ્ડી, શૂટિંગ અને કુશ્તી જેવી રમતમાં ભારતીય ખેલાડી મેડલ માટે સખત મહેનત કરશે. આ છે આજના પહેલા દિવસનું શિડ્યુલ. તો જુઓ આજે કઈ રમત કેટલા કલાકે અને કયા ખેલાડી મેદાનમાં ઉતરશે.

    સ્વીમિંગ
    - સાજન પ્રકાશ (200 મીટર બટરફ્લાય) - સવારે 7.30 કલાકથી
    - શ્રી હરી નટરાજ (100 મીટર બૈકસ્ટ્રોક)
    - સૌરભ સાંગવેકર (200 મીટર ફ્રીસ્ટાઈલ)

    હોકી
    - ભારત VS ઈન્ડોનેશિયા - સાંજે 6.30 કલાકે

    કબડ્ડી
    - ભારત VS જાપાન (મહિલા) - સવારે 7.30 કલાકે
    - ભારત VS બાંગ્લાદેશ (પુરૂષ) - બપોરે 12.30 કલાકે

    સોપાક ટાકરો
    - મહિલા ટીમ રીગૂ - ભારત VS સાઉથ કોરિયા - સવારે 10.30 કલાકે

    શૂટિંગ
    - રવિ કુમાર અને અપૂર્વી ચંદેલા - 10 મીટર એયર રાયફલ - મિક્સ્ડ
    - ટીમ ક્વોલિફિકેશન - સવારે 8 કલાકે
    - ટ્રેપ પુરૂષ ક્વોલિફિકેશન - સવારે કલાકે
    - ટ્રેપ મહિલા ક્વોલિફિકેશન - સવારે 7 કલાકે
    - 10 મીટર એયર પિસ્તલ મિક્સ્ડ ટીમ ક્વોલિફિકેશન - સવારે 10 કલાકે
    - 10 મીટર એયર રાયફલ મિક્સ્ડ ટીમ ફાઈનલ - બપોરે 12 કલાકે
    - 10 મીટર એયર પિસ્તલ મિક્સ્ડ ટીમ ફાઈનલ - બપોરે 3 કલાકે અને 20 મિનીટ પર

    ફેંસિંગ
    - મેન્સ ઈન્ડિવિઝ્યુઅલ - સવારે 8 કલાકથી શરૂ
    - મહિલા સાબરે ઈન્ડિવિઝ્યુઅલ

    બેડમિંટન
    - ભારત VS માલદીવ - બપોરે 1 કલાકે

    તાઈકવાંડો
    - પુરૂષ ઈન્ડીવિઝ્યુઅલ - સવારે 7.30 કલાકથી શરૂ
    - પુરૂષ ટીમ
    - અભિષેક વર્મા અને મનુ ભાકર - 10 મીટર એયર પિસ્તલ - મિક્સ્ડ ટીમ
    - ક્વોલિફિકેશન - સવારે 8 કલાકે

    ટેનિસ
    - પુરૂષ સિંગલ્સ - રામકુમાર કરામનાથન, પ્રજનેસ ગુણેશ્વરન
    - મહિલા સિંગલ્સ - અંકિતા રૈના, કરમન કૌર થાંડી
    - મિકિસિડ ડબલ્સ - રોહન બોપન્ના અને પ્રાર્થના થોમબરે

    રેસલિંગ
    - પુરૂષ ફ્રીસ્ટાઈલ ક્વોલિફિકેશન - બપોરે 12 કલાકે
    - સંદીપ તોમર - 57 કિલોગ્રામ
    - બજરંગ પૂનિયા - 65 કિલોગ્રામ
    - સુશિલ કુમાર - 74 કિલોગ્રામ
    - પવન કુમાર - 86 કિલોગ્રામ
    - મૌસમ ખત્રી - 97 કિલોગ્રામ

    રમતનું લાઈવ ટેલિકાસ્ટ
    - sony/hd, sony2/hd, sony ESPN પર
    Published by:kiran mehta
    First published:

    Tags: Asian Games 2018, Asian games 2018 1st day schedule, Asian Games 2018 Schedule, Badminton, Hockey, Kabaddi, Shooting, Swimming, Tennis

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन