Home /News /sport /બીજી ODI, ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોવી તે સંબંધિત તમામ માહિતી, જાણો...

બીજી ODI, ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોવી તે સંબંધિત તમામ માહિતી, જાણો...

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ શનિવારે રમાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી મેચ 21 જાન્યુઆરીએ રમાવાની છે અને અહીં હારનો અર્થ એ થશે કે કિવી ટીમ ફરી એકવાર ખાલી હાથે પરત ફરશે. છેલ્લી 6 દ્વિપક્ષીય શ્રેણીમાં ન્યુઝીલેન્ડને ભારતે હરાવ્યું છે.

    નવી દિલ્હી : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝમાં શનિવારનો દિવસ મહત્વનો રહેવાનો છે. પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ બનાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા શ્રેણી પર કબજો કરવા ઈચ્છશે. બીજી મેચ 21 જાન્યુઆરીએ રમાવાની છે અને મેચમાં હારનો અર્થ એ થશે કે કિવી ટીમ ફરી એકવાર ખાલી હાથે પરત ફરશે. છેલ્લી 6 દ્વિપક્ષીય શ્રેણીમાં ન્યુઝીલેન્ડને ભારતે હરાવ્યું છે.

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે ક્યારે રમાશે?

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે 21 જાન્યુઆરીએ રમાશે.

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2જી ODI ક્યાં રમાશે?

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે રાયપુરના શહીદ વીર નારાયણ સિંઘ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

    આ પણ વાંચો : UAEમાં વધુ એક ક્રિકેટર બન્યો 'Mr 360', રમ્યા વિચિત્ર શોટ, IPLમાં લાવશે તોફાન?

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2જી ODI કયા સમયે શરૂ થશે?

    ભારતીય સમય અનુસાર, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી વનડે બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની છે. ટોસ મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા એટલે કે બપોરે 1 વાગ્યે કરવામાં આવશે.
    Published by:Sachin Solanki
    First published:

    Tags: Cricket News Gujarati, IND vs NZ, Indian cricket news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन