18 વર્ષ રાહ જોયા બાદ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરશે આ રાજ્ય

News18 Gujarati
Updated: June 18, 2018, 11:17 PM IST
18 વર્ષ રાહ જોયા બાદ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરશે આ રાજ્ય
News18 Gujarati
Updated: June 18, 2018, 11:17 PM IST
18 વર્ષ રાહ જોયા બાદ અંતે ઉતરાખંડની એક ટીમ રણજી ટ્રોફીમાં રમશે. બીસીસીઆઈએ આગામી સત્રમાં રાજ્યના ઘરેલૂ ક્રિકેટમાં પર્દાપણ પર નજરે રાખવા માટે નવ સભ્યોની 'સંકલન સમિતિ' બનાવવાનો નિર્ણય લીધો છે.

18 જૂને થયેલ બેઠકમાં પછી પ્રશાસકોની કમિટીના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું કે, ઉત્તરાખંડ રણજી ટ્રોફીમાં પર્દાપણ કરશે. નવ સભ્યવાળી સંકલન સમિતિમાં રાજ્યના વિભિન્ન ક્રિકેટ સંઘના છહ સભ્ય અને ઉત્તરાખંડ સરકારની એક વ્યક્તિ સામેલ થશે. તે ઉપરાંત હાલમાં જ રિટાયર થયેલ પ્રોફેસર રત્નાકર શેટ્ટી સહિત બીસીસીઆીના બે પ્રતિનિધી પણ હશે.

રાયે કહ્યું, ઉત્તરાખંડના બધા વિરોધી સંઘોએ પોતાના વચ્ચે ચાલી રહેલા મતભેદોને ભૂલાવી દીધા છે, જેથી રણજી ટ્રોફીમાં રાજ્યની ટીમની ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે. એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં બીસીસીઆઈનો પ્રતિનિધિ પણ હશે, તે આવનાર વીકમાં કામ શરૂ કરશે.

બેઠકમાં સીઓએ સભ્ય ડાયના એડૂલ્જી અને બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી પણ હાજર રહ્યાં હતા.

બીસીસીઆઈની ટેકનિકલ કમિટીએ બિહાર અને પૂર્વોત્તરની ટીમને પણ આગામી ઘરેલૂ સત્રમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે, જેનાથી રણજી ટ્રોફીમાં ટીમોની સંખ્યા 36 થઈ જશે.
First published: June 18, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...